પડવાડી રોટલી
#goldelenapron3
#week18
#roti
#પડ વાળી રોટલી
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
લોટ બાંધી દીધાં પછી તેલ વાળો લોટ રાખવો. પછી ૧૦ મિનિટ પછી પાટલી પર ગુલ્લું લેવું, ૨ લેવા બન્ને પર તેલ ચોપડવું, થોડું અટામણ ચોપડવું, બન્ને ગુલાં ભેગા કરી વણવી.
- 3
ગેસ ચાલું કરી ને તવી મૂકવી, તવી ગરમ થાય રોટલી ધીમા તાપે ગોલ્ડન બ્રાઉંન શેકવી.
- 4
પછી તવી પર ઉતારી ને રોટલી ડિશ માં મૂકવી, ગેસ બંદ કરવો, રોટલી વચ્ચે થી છૂટી પાડી ને ઘી ચોપડવું, આગળ ચોપડવું, આ રોટલી રસ સાથે સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12689487














ટિપ્પણીઓ