મેંગો જેમ (Mango Jam Recipe In Gujarati)

Jalpa Soni @cook_16699225
મેંગો જેમ (Mango Jam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કેરી ધોઈ કટકા કરી લો પછી મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો પછી ગેસ ઉપર એક પેન ગરમ કરી તેમાં બનાવેલી મેંગો ની પ્યુરી અને સાકર એડ કરો ધીમા તાપે 10 મીનીટ થવા દ્યો
- 2
દસ મિનિટ પછી તેમાં લીંબુનો રસ નાખો લીંબુનો રસ નાખવાથી આપડે જેમને એકથી દોઢ મહિનો સુધી ફ્રીજમાં સારી સ્ટોર કરી શકીએ પછી દસ મિનિટ જેમને ધીમા તાપે ફરી પાછુ થવા દ્યો વચ્ચે-વચ્ચે હલાવતા રહેવાનો 10 મિનિટ પછી જેમ એકદમ સારી રીતે રેડી થઈ જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ કરી એક બોટલમાં ભરી bread રોટલી પરાઠા સાથે ખાઈ શકાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12722563









ટિપ્પણીઓ (3)