ઘઉં નો શીરો

#goldenapron3
#ઘી
વીક-19
શિરો મારા ઘર માં બધા ને જ ભાવે છે. તો જલ્દી થી બની જતો ઘી થી લચપચતો શીરો બનાવીએ.જોકે ઘી અને ગોળ જરુર પ્રમાણે વાપરી શકીએ. પોત પોતાના ટેસ્ટમુજબ.
ઘઉં નો શીરો
#goldenapron3
#ઘી
વીક-19
શિરો મારા ઘર માં બધા ને જ ભાવે છે. તો જલ્દી થી બની જતો ઘી થી લચપચતો શીરો બનાવીએ.જોકે ઘી અને ગોળ જરુર પ્રમાણે વાપરી શકીએ. પોત પોતાના ટેસ્ટમુજબ.
રાંધવાની સૂચનાઓ
- 1
નોનસ્ટિક પેન માં 2ચમચી ઘી શુધ્ધ નાખી ને ગેસ પર પેન મુકવી. પછી તેમાં ઘઉં નો કકરો લોટ લઈ ગુલાબી શેકવો.બીજા ગેસ પર ગરમ પાણી મૂકી મેં તેમાં ગોળ નાખી. ઉકળે એટલે ગેસ બંધ કરો.
- 2
લોટ ને ઘી માં ધીમા તાપે ગુલાબી સેકો. લોટ શેકાઈ ને ફુલવા લાગે અને ધી છૂટવા લાગે ત્યાં સુધી સેકો. જરુર લાગે તો ઉપર થી ઘીનાખી શકાય
- 3
હવે ગરમ ગોળ વાળું પાણી નાંખો. અને તાવેથા ગોળગોળ હલાવી મિક્સ કરો
- 4
શિરો તૈયાર છે. ઉપર થી બદામ ની કતરણ નાખો.સરવિંગપ્લેટ માં સર્વ કરો. અને બદામ મુકો.
- 5
તો ઘી થી લચપચતો શિરો ખાવા માટે રેડી છે.
- 6
4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં નો શીરો
ઘઉં નો કકરા લોટ નો શીરો ગમે ત્યારે બનાઈને ખાઈ શકાય છે. ગોળ સાથે છે તો healthy છે.#foodie Harsh Dabhi -
રવા નો શીરો
#goldenapron3#week 4#ઇબુક૧ ગોલ્ડન અપ્રોન નું એક ઘટક રવો પણ છે. તો રવા નો શીરો બનાવ્યો છે. અને નાના થી મોટા સૌ કોઈ ને આ શીરો ભાવે છે.તો ચાલો ફ્રેન્ડ્સ શીરો ખાવા અને રેસીપી જોવા.. Krishna Kholiya -
ઘઉં નો શીરો(Wheat Shiro Recipe in Gujarati)
#GA4#WEEK15#Jaggery#Mycookpadrecipe38 આ વાનગી સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. બાળકો માટે, વડીલો માટે અને શરદી કે બીમારી માં આ શીરો ખૂબ તાકાત આપે છે. ગોળ શરીર ને તાકાત આપે છે. અને આમ પણ ખાંડ કરતા ગોળ શરીર માટે સારો જ છે. ગોળ ખૂબ ગુણકારી હોવાથી શીરો એનો વધુ બનાવીએ છીએ. Hemaxi Buch -
ગોળ નો શિરો
ગોળ નો શિરો એ પરંપરાગત રેસીપી છે.પૌષ્ટિક હોવાથી સુવાવડી સ્ત્રીઓ ને આ શિરો આપવા માં આવે છે. ઘી, ગોળ અને લોટ ના મિશ્રણ થી બનતો આ શિરો સ્વાદ માં તો સરસ છે જ સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ.#GA4#Week15 Jyoti Joshi -
કાટલું
#goldenapron3#week-7#પઝલ-જેગરી ગોળ કાટલું આપણે પ્રસૂતા સ્ત્રી માટે બનાવી એ છે. કાટલું એટલે બત્રીસુ . આમાં બધી જ ગુણકારી વસ્તુ નો સમાવેશ થાય છે. અને બાળક ના જન્મ પછી બધી જ બહેનો ને કાટલું બનાવી ખવડાવવા માં આવે છે.આના થી કમ્મર,અને સાંધા નો દુખાવો થતો નથી. ડિલિવરી પછી ખાસ ખવડાવુ જોઈએ. આજે મેં અહીંયા કાટલું બનાવ્યું છે. તેને ગરમ ગરમ ખાવા માં આવે છે. Krishna Kholiya -
ઘઉં નો શીરો (Wheat Flour Shiro Recipe in Gujarati)
#GA4#Week15ઘઉં ના લોટ નો શીરો અને એ પણ ગોળ વાળો મારા ઘરે શિયાળામાં ખાસ બને છે.સવારે નાશ્તા માં આ શીરો શેકેલા મગ ના પાપડ સાથે ખાઈએ છીએ.ગોળ થી બને છે એટલે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. Bhumika Parmar -
ઘઉં ના લોટનો શીરો.(Ghav na Lot no Shiro Recipe in Gujarati)
#FFC1વિસરાતી વાનગીશિયાળામાં ઘી અને ગોળ ખૂબ જ ગુણકારી છે.આ શીરો ગોળ અને સૂંઠ નો ઉપયોગ કરી બનાવ્યો છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
ઘઉં ના લોટનો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MRCધઉંના લોટમાં ગોળ નાંખી બનાવેલો શીરો પોષ્ટીક છે.અને જલ્દી થી બની જાય છે અને બનાવવામાં પણ સરળ છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
ઘઉં ના લોટ નો શિરો
#વિકમીલ2 #સ્વીટ #Goldenapron3 #week-19 puzzel word-ghee આ શિરો ઝડપી, ટેસ્ટી અને સૌ નો ભાવતો શિરો છે.. મારા ભાભી ના હાથે બનાવેલ શિરો મને બહુ ગમે..એમની રીત મુજબ જ બનાવ્યો છે Tejal Vijay Thakkar -
ચૂરમાં ના લાડુ
#કાંદાલસણઆજે હનુમાન જયંતિ હોવાથી મેં ચૂરમાં ના લાડુ પ્રસાદ તરીકે બનાવ્યા છે.ઘર માં બધા ને ભાવતા ચૂરમાં ના લાડુ.તો આજે ઘર માં જ હનુમાન જયંતિ નિમિતે આ પ્રસાદ છે. કોરોના ને લીધે મોટા નાના પ્રખ્યાત મંદિરો માં આજે ભંડારા, તેમજ ઉજવણી ના પ્રોગ્રામ રદ કરેલ હોવાથી જ ઘરે મિષ્ટાન બનાવી ને હનુમાન જયંતિ ઉજવીએ. જય હનુમાન દાદા ની જય.. Krishna Kholiya -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MRC "ઘઉં ના લોટ નો શીરો" - નામ સાંભળતાં જ મોંઢા માં પાણી આવી ગયું ને...તો ઝટપટ બની જાય છે અને બાળકો થી લઈ બધા ને લગભગ ભાવે એટલે...ખાસ વરસાદ આવે તો મજા પડે ભજીયા ખાવા ની એમ શીરો પણ...મોજ થી બધા વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ગરમાગરમ શીરો આરોગી શકાય .□ ઘરમાં શુભ પ્રસંગ હોય કે શુભકામ ની શરૂઆત શીરો બનાવી ને કરવા ની પરંપરા હજ ઘણાં લોકો કરે છે. Krishna Dholakia -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiઆજે મે ઘઉં નો શીરો ગોળ માં બનાવ્યો .શિયાળો છે એટલે ગોળ ખાવો સારો .ખાંડ પણ ઉમેરી શકાય . Keshma Raichura -
-
ઘઉં ના લોટ નો શિરો (Wheat Flour Sheero Recipe In Gujarati)
આ શિરો ફટાફટ બની જાય છે. જો ગળ્યું ખાવાની ઈચ્છા થઇ હોય તો ઘઉં ના લોટ નો શિરો ફટાફટ બની જાય છે. Richa Shahpatel -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MRC દરેક ના ઘરે બહુ જલ્દી થી બની જાય, અને ઘર માં રહેલી વસ્તું માંથી તરત બને એવી મીઠાઈ ... " ઘઉં ના લોટ નો હલવો " કે પછી તેને શીરો પણ કહેવાય. એને ઓવર કૂક કરીને ખાવાની મઝા આવે છે. એના શેકાયેલા પોપડા બધા ને ગમે છે. આ હલવો બીજે દિવસે વધારે સરસ લાગે છે. ટ્રાય ના કર્યું હોય તો, જરૂર થી કરજો. Asha Galiyal -
ઘઉં ના લોટ નો શીરો
#GA4 #WEEK15 ઘઉંનો કરકરા લોટ અને ગોળ ઉપયોગ કરીને શીરો બનાવેલી છે જે ખૂબ જ જલ્દી બની જાય છે હેલ્થી અને સાથે સાથે સ્વાદિષ્ટ બને છે. Bansi Kotecha -
-
ઘી વાળી બિસ્કીટ ભાખરી (Ghee Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week2#ફૂડફેસ્ટિવલ#બિસ્કીટભાખરી#cookpad#cookpadindia#cookpadgujarati#cooksnapchallengeઘી બિસ્કીટ ભાખરીહું આ રીત પ્રમાણે ક્રિસ્પી ભાખરી બનાવું છું .. મારા ઘર માં બધાં ને ખૂબ જ પ્રિય છે . અમે ઘર માં કચ્છી ભાષા માં "*મોણી રોટી*" કહીયે છીયે . Manisha Sampat -
રાજગરા નો શીરો( Rajgira Shiro recipe in Gujarati
#GA4#week15#રાજગરોઆ શીરો ઉપવાસ ખાઈ શકાય છે. અને એકદમ જલ્દી તૈયાર થઈ જાય છે. Reshma Tailor -
-
રાજગરાનો શીરો(Rajgra no siro recipe in Gujarati)
#સુપરશેફ2ફ્રેન્ડ્સ, વ્રત કે ઉપવાસ માટે જનરલી આપણે રાજગરાનો શીરો બનાવતા હોય પરંતુ રાજગરા નો લોટ વીટામીન થી ભરપુર છે. પ્રોટીન ની માત્રા પણ વઘારે હોય ખુબ જ પૌષ્ટિક છે. ખુબજ ઝડપથી બની જતો આ શીરો માપ પ્રમાણે સામગ્રી લઇ ને બનાવી એ તો ચીકણો બીલકુલ નથી રહેતો અને એકદમ ટેસ્ટી લાગે છે. asharamparia -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#SJRરક્ષાબંધન નિમિત્તે હેલ્થી ઘઉંના લોટ નો ગોળ નાખી ને શીરો બનાવ્યો..ભગવાન ને ધરાવીને ભાઈ ના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી..🙏 Sangita Vyas -
શીરો (Shiro Recipe In Gujarati)
લાપસી કે ભાખરી ના લોટ માંથી શીરો બહુ સરસ બને છે ગોળ વાલો હોય એટલે હેલ્થ માટે ફાયદાકારક....😊 લાપસી ના લોટ નો ગોળ વાલો શીરોHina Doshi
-
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MRCPost - 4ઘઉં ના લોટ નો શીરોOoooo (Yaraaaa) Betaji.....👩👦....Tu Pyaron se Hai Pyara.... આજે મારા દિકરા એ આવી ને કહ્યું "માઁ મને શીરા ની ભૂખ લાગી છે" તો..... ૧૦ મિનિટ માં શીરો તૈયાર....... Ketki Dave -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#વીક 10 ફાડા લાપસી એ આપણી ગુજરાતી લોકો ની પરંપરા ની વાનગી છે. તેમાં ,ઘી,અને ગોળ કે ખાંડ નાખી ને પણ બનાવી શકીએ છે.કુકર કે કડાઈ બેવ માં બની શકેછે. અષાઢી બીજ હોવાથીે ઘરમાં ફાડા લાપસી બનતી જ હોઈ છે. Krishna Kholiya -
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#RB1ઘઉંના લોટ નો શીરો મારા ઘરમાં બધાં ને પ્રિય છે. અને તે અવારનવાર બને છે. શિયાળામાં ગોળ વાળો બને અને ઉનાળા માં ખાંડ વાળો બને. Hemaxi Patel -
ગોળ નો શીરો (Jaggery Sheera Recipe In Gujarati)
#ChooseToCook આજે મારા સન નો બર્થ ડે છે મેં ગોળ વાળો શીરો બનાવ્યો ખૂબ સરસ બન્યો, જે મેં મારી મમ્મી પાસે થી શીખ્યો હતો. Bhavnaben Adhiya
More Recipes
ટિપ્પણીઓ (2)