રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#સ્નેક્સ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12817235
રવો, દહીં, મીઠુ, ફ્રૂટ સોલ્ટ એક બાઉલ માં લઈ મિક્સ કરી લો. પછી ૧૦ મિનિટ સુધી પલળવા દો. ત્યાર બાદ ઢોકળા ની થાળી માં તેલ લગાવી ખીરા ને થાળી માં પાથરી ઢોકળા કૂકર માં મૂકી ૧૦ મિનિટ સુધી મુકો. ઢોકળા તૈયાર છે.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)