આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)

Daksha Dave Kachchhi @cook_23107303
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
# આલુ ટિકકી બનાવવા માટે 8 નંગ બટાકા અને થોડા લીલા વટાણા બાફીલો. બટાકા અને વટાણાને અલગ બાફવા.બટાકા અને વટાણાને થોડા ઠંડા થાય પછી તેને દબાવીને તોડી નાખવા, ત્યારબાદ તેમાં મીઠું,જીરા પાઉડર, ગરમ મસાલો,કીચનકીગ મસાલો, ચાટ મસાલો, આમચૂર પાઉડર અને લીલાધાણા નાખી ટિકકીનુ સ્ટફિંગ તૈયાર કરી તેની ગોળ ટિકકી બનાવી લેવી, પછી કોનફલોર અને મૈદો બંને સરખા ભાગે લઈ તેનુ પાતળુ ખીરું બનાવી લેવું આ ખીરામાં ટિકકીને ડુબાડીને બહાર કાઢી તરત જ બ્રેડક્રમ્સમા રગદોળી લેવી.
- 2
ત્યારબાદ ટિક્કીને ૨ થી ૩ મિનિટ પછી તેલમાં તળવી, થોડી બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી તળવી.
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12824266












ટિપ્પણીઓ (10)