મેંગો શાહી ટુકડા (Mango Shahi Tukda Recipe In Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

કૂકપેડ app માં આ મારી પહેલી રેસિપી છે. બહુ અનુભવ નથી પણ રસોઇ બનાવવા નો અને બધા ને પ્રેમ થી જમાડવા નો મને ઘણો શોખ જેથી મે આ ગુપ મા જોડાઈ છું. તો તમારો સ્પોર્ટ્સ હશે તો આગળ વધવામા મુશ્કેલી નઈ પડે. મેં આ વાનગી ને થોડી સહેલી અને ઝડપ થી બની જાય એવી રીતે બનાવી છે અને હેલ્ધી પણ છે કારણ કે નથી આમા તળવા ની પ્રક્રિયા કે નથી દૂધને ઉકાળવા ની લાંબી પ્રોસીઝર શો તમે પણ એક વાર જરૂર થી બનાવ જો.ઝ

#જૂન

મેંગો શાહી ટુકડા (Mango Shahi Tukda Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

કૂકપેડ app માં આ મારી પહેલી રેસિપી છે. બહુ અનુભવ નથી પણ રસોઇ બનાવવા નો અને બધા ને પ્રેમ થી જમાડવા નો મને ઘણો શોખ જેથી મે આ ગુપ મા જોડાઈ છું. તો તમારો સ્પોર્ટ્સ હશે તો આગળ વધવામા મુશ્કેલી નઈ પડે. મેં આ વાનગી ને થોડી સહેલી અને ઝડપ થી બની જાય એવી રીતે બનાવી છે અને હેલ્ધી પણ છે કારણ કે નથી આમા તળવા ની પ્રક્રિયા કે નથી દૂધને ઉકાળવા ની લાંબી પ્રોસીઝર શો તમે પણ એક વાર જરૂર થી બનાવ જો.ઝ

#જૂન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ દૂધ
  2. 5 ટે સ્પૂનસાકર
  3. ચપટીએલાઈચી પાઉડર
  4. 2-3 ટે સ્પૂનછીણેલું પનીર
  5. 2સ્લાઈસ બ્રેડ
  6. 2 ટે સ્પૂનઘી
  7. 5-6 ટે સ્પૂનમધ
  8. 3 ટે સ્પૂનકેરી નો પ્લપ
  9. થોડાકટ કરેલા પિસ્તા
  10. કટ કરેલી કેરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ દૂધ ને ઉકળવા મુકો. 10 થી 15 મિનિટ માં એક બોઈલ આવે એટલે તેમા સાકર અને એલાઈચી પાઉડર નાખીને હલાવો દૂધ ઉપર જે મલાઈ બાજે તેને સાઈડ મા કરી લો થોડુ દૂધ જાડું થવા લાગે ત્યારે તેમા છીણેલું પનીર એડ કરો થોડી વાર દૂધ ને ફરી ઉકળવા દો. અને પછી ગેસ બંધ કરી દો.

  2. 2

    દૂધ ઠંડુ થાય પછી તેમાં કેરી નો પ્લપ ઉમેરો મે અહી 3 મોટી ચમચી પ્લપ લીધો છે તમને જે રીતે ટેસ્ટ અનુકૂળ હોય એ રીતે તમે વધતો ઓછો લઈ શકો છો. તો રેડી છે આપણી મસ્ત મેંગો રબડી.

  3. 3

    હવે બ્રેડ ની આજુબાજુ ની સ્લાઈસ કટ કરી તેના 4 ભાગ કરો ત્રિકોણ આકાર મા. પછી પેનમાં ઘી મુકી તેને એકદમ કડક બંને બાજુ એ થી શેકી લો. હવે બ્રેડ ગરમ હોય ત્યારે જ તેના ઉપર મધ બ્રશ થી લગાવી લો.

  4. 4

    હવે તેને સવૅ કરતી વખતે પ્લેટમાં બ્રેડ લો તેની ઉપર રેડી કરેલ મેંગો રબડી રેડો. થોડી નાની કટ કરેલી કેરી મુકો અને પિસ્તા થઈ પ્લેટ ને સજાવો. તો રેડી છે આપણી મસ્ત ઈઝી અને ફટાફટ બની જાય એવી ડિશ મેંગો શાહિ ટુકડા.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

Similar Recipes