ઢોસા (Dosa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ મા ઓઇલ લય તેમાં રાઈ જીરો લીમડા ના પાન ડુંગળી નાખી ગુલાબી કરવી.
- 2
ડુંગળી થય જાય એટલે બટાકા મરચું પાઉડર મીઠું તથા લીંબુ નાખી મસાલા ને સરખું મિક્સ કરવું.
- 3
ખીરું બનાવવા માટે દાળ અને અલડ ની દાળ સવારે પીસી લેવી.
- 4
ત્યારબાદ ડોસો તવા પર નાખી તેમાં મસાલો ભરી લેવો.
- 5
સાંભાર માટે દાળ માં 2 ટામેટા નાખી પેલા બાફી લેવી. બફાઈ જાય એટલે મીઠું અને હળદર નાખી ક્રશ કરી લેવું. ત્યારબાદ તેમાં એક દૂધી નો નાનો કટકો છીની ને નાખવો પછી એક કડાઈ માં તેલ નાખી રાઈ જીરો હિંગ લીમડા ના પાન ઝીણી ડુંગળી સેજ ગુલાબી કરી વઘાર કરી લેવું. ત્યારબાદ તેમાં સાંભાર મસાલો નાખવો. ત્યારબાદ એક સિટી લગાડવી લેવી. એટલે ડોસા અને સાંભાર તૈયાર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12829311









ટિપ્પણીઓ (6)