ઇન્સ્ટન્ટ ઢોસા (Instant Dosa recipe in Gujarati)

Kruti's kitchen @Kruti_20
ઇન્સ્ટન્ટ ઢોસા (Instant Dosa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોસા બનાવવા માટે એક બાઉલમાં રવો અને ચોખા નો લોટ લો તેમાં દહીં એડ કરો હવે જરૂર પુરતું પાણી નાખી અડધો કલાક ઢાંકીને રહેવા દો રવો જીણો લેવો.
- 2
હવે અડધો કલાક પછી તેમાં સ્વાદ અનુસાર નમક નાખી એકદમ સરસ ફેટી લો.
- 3
હવે ઢોસા ની લોઢી ને તેલ થી સરસ ગ્રીસ કરી ખીરું પાથરી ને એક સાઈડ ચડવા દો.હવે બીજી બાજુ પણ પકાવો.
- 4
તો તૈયાર છે ઇન્સ્ટન્ટ ઢોસા તેને ચટણી મસાલો અને સાભાર સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12837137






ટિપ્પણીઓ