કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુરતી ખાવસા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુરતી ખાવસા રેસીપી મુખ્ય ફોટો

સુરતી ખાવસા

Sangita Shailesh Hirpara
Sangita Shailesh Hirpara @sangita2703

#વીકમીલ૧

#વીકમીલ૧

વધુ વાંચો

સુરતી ખાવસા

Sangita Shailesh Hirpara
Sangita Shailesh Hirpara @sangita2703

#વીકમીલ૧

#વીકમીલ૧

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45-50 મિનીટ
2 વ્યકિત
  1. નારિયેળ ના દૂધ માટે :
  2. 1નારિયેળ
  3. 2 ચમચીચણાનો લોટ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. 1પેકેટ નૂડલ્સ
  7. પાપડી માટે :
  8. 1 કપમેદોંં
  9. જરુર મુજબ પાણી
  10. 1 ચમચીતેલ(મોણ માટે)
  11. મીઠું સ્વાદ મુજબ
  12. લસણ ની ચટણી માટે :
  13. 5-6 નંગઆખા લાલ મરચા
  14. 9-10કળી લસણ
  15. 1/2 ચમચીજીરું
  16. મીઠું સ્વાદ મુજબ
  17. લીલી ચટણી માટે :
  18. 50 ગ્રામફુદીનાનાં પાન
  19. 50 ગ્રામકોથમીર
  20. 3લીલા મરચાં
  21. ટૂકડો આદું
  22. મીઠું સ્વાદ મુજબ
  23. 1/4 ચમચીખાંડ
  24. 1/4 ચમચીજીરૂ
  25. 1 ચમચીલીંબુ નો રસ
  26. સેઝવાન સોસ
  27. 10-12લસણની કળીઓ તળેલી
  28. 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  29. જરુર મુજબ લીંબુ નો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45-50 મિનીટ
  1. 1

    સૌપ્રથમ નારિયેળને ખમણીને પાણી ઉમેરતા જઈ ને ક્રશ કરી લો. ત્યારબાદ તેને એક કોટનના કપડામાં ગાળી લો આ રીતે નારિયેળનું દૂધ તૈયાર થશે.

    સુરતી ખાવસા રેસીપી સ્ટેપ1ફોટો
    સુરતી ખાવસા રેસીપી સ્ટેપ1ફોટો
    સુરતી ખાવસા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    નાળિયેર ના દૂધમાં બે ચમચી ચણાનો લોટ નાખીને તેને બ્લેન્ડર ની મદદથી મિક્સ કરી લો.ત્યારબાદ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો તેમાં મીઠું,થોડી આદુ મરચાની પેસ્ટ નાખીને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.

    સુરતી ખાવસા રેસીપી સ્ટેપ2ફોટો
    સુરતી ખાવસા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લાલ લસણ ની ચટણી : આખા લાલ મરચા (1/2કલાક પાણીમાં પલાળેલા), લસણ, મીઠું,જીરુ અને થોડું પાણી ઉમેરીને ક્રશ કરી ને લસણની ચટણી બનાવી લો.

    સુરતી ખાવસા રેસીપી સ્ટેપ3ફોટો
    સુરતી ખાવસા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગ્રીન ચટણી: કોથમીર, ફુદીનો, મરચાં,આદુ જીરું ખાંડ, મીઠું અને લીંબુ નાખીને લીલી ચટણી તૈયાર કરો અને લસણને તેલમાં તળી લો.

    સુરતી ખાવસા રેસીપી સ્ટેપ4ફોટો
    સુરતી ખાવસા રેસીપી સ્ટેપ4ફોટો
    સુરતી ખાવસા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હક્કા નૂડલ્સ ને પાણીમાં તેલ અને મીઠું નાખીને બાફી લો ત્યારબાદ તેને ચાળણીમાં કાઢીને થોડું ઠંડુ પાણી ઉમેરીને અને તેલ નાખીને તેને સાઈડ માં મૂકી દો.હવે મેંદામાં મીઠું અને તેલનું મોણ નાખીને પાણીની મદદથી લોટ બાંધી લો. ત્યારબાદ તેને દસથી પંદર મિનિટ ઢાંકીને મૂકી દો.

    સુરતી ખાવસા રેસીપી સ્ટેપ5ફોટો
    સુરતી ખાવસા રેસીપી સ્ટેપ5ફોટો
    સુરતી ખાવસા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેમાંથી ગોળ રોટલી વણીને ત્રિકોણાકાર કાપીને તેને ફ્રોમ ની મદદથી કાણા પાડીને ગરમ તેલમાં બ્રાઉન રંગની થાય ત્યાંસુધી તળો.

    સુરતી ખાવસા રેસીપી સ્ટેપ6ફોટો
    સુરતી ખાવસા રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એક સર્વિંગ પ્લેટમાં સૌપ્રથમ નીચે નુડલ્સ મુકો પછી તેમાં લાલ ચટણી,સેઝવાન સોસ ઉમેરો અને ગ્રીન ચટણી ઉમેરો

    સુરતી ખાવસા રેસીપી સ્ટેપ7ફોટો
    સુરતી ખાવસા રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પછી તેમાં પાપડીનો ભૂકો અને તળેલ લસણ અને ડુંગળી ઉમેરો અને નારિયેળનું દૂધ એડ કરો અને ફરીથી તેમાં લાલ ચટણી અને લીલી ચટણી ઉમેરો અને સર્વ કરો અને વધારે સ્પાઈસીનેસ માટે સેઝવાન સોસ ઉમેરો. અને લીંબુ નો રસ ઉમેરી ને સવૅ કરો.

    સુરતી ખાવસા રેસીપી સ્ટેપ8ફોટો
    સુરતી ખાવસા રેસીપી સ્ટેપ8ફોટો
    સુરતી ખાવસા રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sangita Shailesh Hirpara
Sangita Shailesh Hirpara @sangita2703
પર June 16, 2020 19:34

ટિપ્પણીઓ (3)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
June 21, 2020 02:33
Saras
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દાલ તડકા જીરા રાઈસ (dal tadaka jira rice in gujarati)
  2. પાણી પૂરી ની પૂરી(pani puri ni puri recipe in Gujarati)
  3. પાઉંભાજી ની ચટણી ::: (Paubhaji chutney recipe in Gujarati)
  4. વેજ 99 (veg 99 recipe in Gujarati)
  5. ભાખરવડી(bhakhrvadi in gujarati)
  1. ફ્રેન્કી (Frankie recipe in Gujarati)
  2. ડ્રાયફૂટ શ્રીખંડ
  3. બેસન મુઠીયા શાક
  4. તીખી ચટપટી મસાલા સીંગ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12847718
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close