કસ્ટર્ડ આઈસ્ક્રીમ (Custard Icecream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 લીટર દૂધ ને લો એને ઉકાળો પછી તેમાં ખાંડ નાખો પછી તેમા 4 ચમચી Custer powder નાખો પછી તેને 20 મિનિટ સુધી ચલાવો દૂધ ઘાટુ થાય ત્યાં સુધી ઉકાળો. ત્યાર બાદ તેમાં ઈલાયચી પાઉડર નાખો ગેસ બંધ કરી દો. પછી તેને ઠંડુ થવા દો ઠંડુ થયા બાદ આઇસક્રીમ બાઉલ માં રાખી ને 5 કલાક ફ્રીજર માં રાખી દો. 5 કલાક બાદ તેને કાઢી ને મિક્સર માં ફેંટો. પછી તેમાં દૂધ ની મલાઈ નાખો. આઇસક્રીમ બાઉલ માં નાખો પછી તેમાં ચોકલેટ નો ભૂક્કો કરી પાછુ ફ્રિજર 7 કલાક રાખો. Custerd icecream તૈયાર chhe.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12853558




ટિપ્પણીઓ (4)