રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાને બાફી લો પછી એને એકદમ ક્રશ કરી લો
- 2
પછી એક કડાઈમાં તેલ ગરમ કરી એની અંદર રાઈ જીરું નાખી ડુંગળી મરચાં ટામેટા નાખીને હરખી રીતે હલાવો પછી એની અંદર લાલ મરચુ હળદર ધાણાજીરુ મીઠું અને બટેટા નાખીને સરખી રીતે મિક્સ કરી
- 3
પછી એની અંદર ગરમ મસાલા ખાંડ લીંબુ અને કોથમીર નાખી દો
- 4
હવે બ્રેડ ઉપર મસાલા લગાવીને એની ઉપર ચીઝ ને ખમણી લ્યો પછી એની ઉપર પાછું એક બ્રેડ નાખી અને બટર લગાવી દો
- 5
પછી એને સેન્ડવીચ મશીનમાં શેકવા માટે મૂકી દો સેન્ડવીચ થઈ જાય પછી કટરથી કાપી લો પછી એને સર્વિંગ ડીશમાં કાઢી લો
- 6
તો તૈયાર છે મસાલા સેન્ડવીચ ચટણી સાથે
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા(bread pkoda in Gujarati)
#gokdenapron3#week21#spicy#સ્નેક્સ#માઇઇબુક #પોસ્ટ4 Vandna bosamiya -
-
-
-
-
-
-
-
-
સાબુદાણા ની ખીચડી (sabudana ni khichdi recipe in gujarati)
#સુપરસેફ 2#માઇઇબુક post 50 Bhavna Lodhiya -
-
-
-
-
ગ્રીલ આલુ સેન્ડવીચ (griil aaloo sendwitch recipe in Gujarati)
#goldenapron3 #week24#માઇઇબુકPost14 Kiran Solanki -
-
-
-
-
બોમ્બે સેન્ડવીચ(Bombay Sandwich Recipe in Gujarati)
સેન્ડવીચ એ નાના મોટા બધાને ભાવતી હોય છે અને જુદી જુદી સ્ટાઈલ થી બનતી હોય છે main bombay style સેન્ડવીચ બનાવી છે#GA4#Week3 Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12843847
ટિપ્પણીઓ (5)