Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12854604
પાણી માં મીઠું, લિંબુના ફુલ, ખાડ નાખી મીક્સ કરો.
બેસન માં પાણી નાખી બેટર તૈયાર કરો.હવે તેમાં મીઠો સોડા નાંખી ૧ થી૨ મીનીટ હલાવી ગ્રીસ કરેલી ડીસ માં રેડી સ્ટીમર માં ૧૫ થી ૨૦ મીનીટ થવા દેવું.
ખમણ થઈ જાય તો તેના ઉપર વઘાર કરી સવૅ કરવું.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ