કાચા કેળાનો ફરાળી ચેવડો(kacha Kela chevdo recipe in Gujarati)

કાચા કેળાનો ફરાળી ચેવડો(kacha Kela chevdo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાચા કેળા ને ધોઈ લો અને કોરા કરો હવે તેની છાલ ઉતારી તેને પાણીમાં રાખો જેથી કાળા ન પડે હવે એક વાટકીમાં પાણી લઈ તેમાં એકથી દોઢ ચમચી મીઠું નાખો અને હલાવીને ઓગાળો હવે તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે એક મોટી ખમણી લઈ તેમાં કેળા ખમણી લો આ ખમણને ગરમ તેલમાં નાખો તેની સાથે મીઠાવાળું પાણી એક ચમચી જેટલું નાખો થોડીવાર માટે કેળાને એમને એમ તળાવા દો એકથી દોઢ મિનિટ પછી આ કેળાના છીણને ઉલ્ટાવો કેળાનુ છીણ એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો અને પછી કાઢી લો આ રીતે બધા કેળા નું છીણ બનાવી તળી લો
- 2
હવે સિંગદાણા ને તળી લો તળેલું કેળાનું છીણ અને તળેલા શીંગદાણા બધું મિક્સ કરો તેમાં દળેલી ખાંડ અધકચરા ક્રશ કરેલા મરી અને થોડો ચાટ મસાલો છાંટો મીઠું ન નાખવું કારણકે તળતી વખતે મીઠાનું પાણી નાખેલું છે તો તૈયાર છે કાચા કેળાનો ફરાળી ચેવડો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચા કેળા નો ચેવડો (Kacha Kela Chevdo Recipe In Gujarati)
#CookpadGujrati#CookpadIndia#Khacha Kela નો Chevdo. Brinda Padia -
-
કેળા ની વેફર(kela ni waffer in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૫#goldenapron3#week 22 Tasty Food With Bhavisha -
-
-
-
કાચા કેળા સીંગદાણા નો ફરાળી ચેવડો
#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોકસ #કેળા સીગદાણા નો ચેવડોચેવડો બહુ ઝડપથી અને સરળતાથી બંને છે જૈન વાનગી માં તે લોકો બટાકા ને બદલે કેળા નો ઉપયોગ કરે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
કાચા કેળા ની મસાલા ચિપ્સ (Kacha Kela Masala Chips Recipe In Gujarati)
#MVFટેસ્ટ માં બહું જ યમ્મી લાગે છે.. Sangita Vyas -
-
કાચા કેળાની ચિપ્સ(Kacha kela chips recipe in Gujarati)
#GA4#WEEK2#banana#કાચા કેળાની ચિપ્સ Hemisha Nathvani Vithlani -
-
કાચા ફરાળી શાક(kacha kela farali saak recipe in Gujarati)
#સુપર શેફ ચેલેન્જ 1# ફરાળી શાક.#રેસીપિ નં 22#માઇઇબુક#svI love cooking Jyoti Shah -
કાચા કેળા નો ચેવડો (Raw Banana Chevdo Recipe In Gujarati)
#GA4#Week2#banana નાસ્તામાં આપણે કઈ અલગ અલગ વેરાઇટી જોઈએ તો ચેવડો મમરામાંથી બનાયે પૌવા માંથી બનાવીએ તો આજે મેં કાચા કેળા માંથી બનાવ્યો Nipa Shah -
ફરાળી કેળા નો ચેવડો (Farali Kela Chevdo Recipe In Gujarati)
#ff2#vrat ની recipe#Banana#ફ્રાઈડરેસીપીશ્રાવણ,ચર્તુરમાસ ચાલી રહયો છે અને કાચા કેળા પણ બાજાર મા આવી ગયા છે. કાચા કેળા ની વિવિધ વાનગી બને છે .મે કાચા કેળા ના ચેવડો બનાવયો છે જે ફરાર મા ખઈ શકાય. Saroj Shah -
કાચા કેળા ની વેફર્સ (Kacha Kela Wafers Recipe In Gujarati)
#લંચ બાકસ રેસીપી# LB Recipe#વ્રત ની ફરાળી રેસીપી Saroj Shah -
-
-
-
-
-
કાચા કેળા ની ફ્રેન્ચ ફ્રાય (Kacha Kela French Fry Recipe In Gujarati)
કાચા કેળા જૈન વાનગી અને ફરાળ માટે ઉપયોગ મા વધારે લેવામાં આવે છે બટાકા ની ઓપ્શન મા પણ ચાલે. મેં ફરાળી ફ્રેન્ચ ફાય મા આરા લોટ યુઝ કર્યો છે તમે શિનગોડા લોટ પણ લઈ શકો Parul Patel -
-
-
More Recipes
ટિપ્પણીઓ