લસણીયા બટેટા સેન્ડવીચ (ગાર્લિક પોટેટો સેન્ડવીચ)

મારી આ રેસિપી મારા હસબન્ડની ફેવરિટ છે તેને સ્વાદમાં કંઇક નવુ જોઇતું હતું તો મે બે રેસિપી એક સાથે મિક્સ કરીને નવું કરી આપ્યું છે.
#સ્નેકસ
લસણીયા બટેટા સેન્ડવીચ (ગાર્લિક પોટેટો સેન્ડવીચ)
મારી આ રેસિપી મારા હસબન્ડની ફેવરિટ છે તેને સ્વાદમાં કંઇક નવુ જોઇતું હતું તો મે બે રેસિપી એક સાથે મિક્સ કરીને નવું કરી આપ્યું છે.
#સ્નેકસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બ્રેડ લો. પછી લાલ લીલી ચટણી બનાવવા માટે મરચાં,આદુ કોથમીર, લીંબુનો રસ લઈને ગ્રીન ચટણી બનાવી. તેમજ લાલ કાશ્મીરી મરચું પાઉડર 2 ચમચી અને લસણની લાલ ચટણી બનાવો.
- 2
ત્યારબાદ બટેટા બાફીને ગોળ ટુકડા કરવા પછી બ્રેડ લઇને તેના પર પહેલા ગ્રીન ચટણી લગાવો પછી લસણની ચટણીમાં બટેટા નાખી અને બ્રેડ પર મુકો ત્યારબાદ કોથમીર અને ચાટ મસાલો નાખી લસણની પેસ્ટ ઉપરની બ્રેડ પર લગાવો.
- 3
બટરમાં તવા ઉપર સેલો ફ્રાય કરો.
- 4
તો તૈયાર છે ગરમાગરમ લસણીયા બટેટા સેન્ડવીચ (ગાર્લિક પોટેટો સેન્ડવીચ)સેવ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)