કોકા ઠંડા (coca thanda)

Rina Joshi @cook_13759896
#સ્નેક્સ#
આપણે રોજિંદા જીવનમાં નાસ્તામાં મેંદામાંથી પૂરી સકરપારા ઘણી બધી આઇટમ બનાવે છે તો આજે હું એ જ લોટમાંથી બનતી કંઈક નવી લાગે એવો નાસ્તો લાવી છું આપ જરૂરથી ટ્રાય કરજો
કોકા ઠંડા (coca thanda)
#સ્નેક્સ#
આપણે રોજિંદા જીવનમાં નાસ્તામાં મેંદામાંથી પૂરી સકરપારા ઘણી બધી આઇટમ બનાવે છે તો આજે હું એ જ લોટમાંથી બનતી કંઈક નવી લાગે એવો નાસ્તો લાવી છું આપ જરૂરથી ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદાના લોટમાં બધી સામગ્રી ઉમેરી મેંદા ની પૂરી બનાવીએ તેનો જે લોટ બાંધી દે તેવો લોટ બાંધી લો
- 2
હવે આ લોટમાંથી એકસરખા નાના નાના લુઆ બનાવો
- 3
હવે આલુવા માંથી નીચે ફોટામાં આપ્યું છે એ પ્રમાણે આકાર આપો તમે જે વેફરની કંપની આવે તેના ઉપર ડિઝાઇન હોય છે એમાં આને પ્રેસ કરવાનો
- 4
હવે બધાને આકાર અપાઈ જાય પછી તેને ધીમા તાપે તળો
- 5
બાળકોને તમે આને બિસ્કીટ છે તેમ કહીને પણ સર્વ કરી શકો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12862597

ટિપ્પણીઓ (3)