જિની ઢોસા (Gini Dosa Recipe In Gujarati)

Charmi Shah @cook_19638024
જિની ઢોસા (Gini Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ચોખા અને અડદની દાળ લઈ ને ૬-૭ કલાક પાણીમાં માં બોળાવા દેવું. ત્યારબાદ મિક્સર માં ક્રશ કરી લેવું. અને ત્યારબાદ એમાં ૮-૧૦ મેથી ના દાણા નાખવા જેથી ઢોસા વધુ ક્રિસ્પી બનશે. ૫-૬ કલાક માટે તડકામાં આથો લાવા માટે મૂકી દેવું.
- 2
ત્યારબાદ ખીરા ને યુઝ કરતી વખતે એમાં હીંગ અને મીઠું નાખવું. નોન સ્ટીક તવા પર ઢોસો પાથરવો. ત્યારબાદ એમાં બટર સેઝવાન સોસ લગાવો. અને ત્યારબાદ બધા શાકભાજી વારાફરથી નાખવા. અને ટોમેટો કેચઅપ નાખવું.
- 3
ત્યારબાદ બધું બરાબર હલાવી લેવું. અને તવા પર પીસ કરી લેવા. ત્યારબાદ છીણેલું ચીઝ અને કોથમીર નાખી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જીની ઢોસા રોલ્સ (Gini Dosa Rolls Recipe In Gujarati)
#ભાતઢોસા સાઉથ ઈન્ડિયન ડીશ છે . ઢોસા ધણા પ્રકારના બને છે, જીની ઢોસા મુંબઈના પ્રખ્યાત સ્ટ્રીટફુડ છે, જેમાં ડુંગળી, શિમલા મરચું, માખણ,કોબીજ,ટોમેટો સોસ, પાઉંભાજી મસાલો વગેરે જેવી સામગ્રીથી બનાવવામાં આવે છે. Harsha Israni -
-
-
-
-
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
સૌપ્રથમ ઢોસા બનાવવા માટે ખીરું તૈયાર કરીએ ખીરા માટે ચોખા અડદની દાળ અને મેથી પાંચથી છ કલાક પલાળી રાખી અને પીસીને ખીરું તૈયાર કરવુંનોન સ્ટીક તવી ગરમ કરવી પછી ગેસ એકદમ ધીમો કરી ખીરું પાથરવું તેમાં થોડું બટર સેઝવાન સોસ કોબીજ ડુંગળી લીલી ડુંગળી ના પાંદડા થોડો પાવભાજીનો મસાલો થોડો ટોમેટો સોસ કેપ્સીકમ આ બધું જ નાખી ઢોસા પર જે મિક્સ કરવું થોડું ચડી જાય પછી ગેસ મીડીયમ ફાસ્ટ કરી તેમાં બબલ થાય એટલે થોડું ચીઝ નાખી ઢોસા ને રોલ ની જેમ વાળી સર્વ કરવાજીની ઢોસા ને ટોપરાની ચટણી અને સાંભાર સાથે સર્વ કરવા #GA4#Week3 Charmi Shah -
-
સીઝવાન જીની ઢોસા (Schezwan Jini Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosaઆ જીની ઢોસા સ્પાયસી અને ચટાકેદાર હોવાથી મારા સન ના ફેવરેટ છે. Niral Sindhavad -
-
-
જીની રોલ ઢોસા (Jini Roll Dosa Recipe In Gujarati)
ઢોસા એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. એને આપડે વેરીએસન કરી ને ચટપટી બનાવી દીધી. તે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. અને બધા વેજીટેબલ પણ તેમાં આવી જાય એટલે છોકરાવો ના ખાતા હોય તો આવી રીતે ટ્વિસ્ટ કરી ને આપડે ખવડાવી શકીયે છે.જીની રોલ ઢોસા (ચટપટા મસાલા સાથે) Gopi Shah -
-
-
જીની ઢોંસા(Jini Dosa Recipe In Gujarati)
#cookpadgujarai#Streetfood#TT3મુંબઈ ના ખૂબ જ પ્રખ્યાત street food છેવિડિયો રેસિપી તમે મારી youtub chennal per khyati's cooking house પર જોઈ શકો છો Khyati Trivedi -
-
વેજીટેબલ વ્હીટ પાસ્તા(vegetables pasta in Gujarati)
#goldenapron3#week21#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ૨ Jalpa Raval -
-
-
-
-
-
મેયોનીઝ ઉત્તપમ (mayonise uttapum in gujarati)
#goldenappron3#week21#dosa#mayo#માયઈબુકપોસ્ટ3#સ્નેકસ Kinjalkeyurshah -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12858183
ટિપ્પણીઓ (11)