કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેકેલા ગાજર-રોઝમેરી સૂપ(Roasted carrot-Rozmeri soup)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેકેલા ગાજર-રોઝમેરી સૂપ(Roasted carrot-Rozmeri soup) રેસીપી મુખ્ય ફોટો

સેકેલા ગાજર-રોઝમેરી સૂપ(Roasted carrot-Rozmeri soup)

Chhaya Thakkar
Chhaya Thakkar @chhayi70
કુવૈત

#માઇઇબુક
Post2

#માઇઇબુક
Post2

વધુ વાંચો

સેકેલા ગાજર-રોઝમેરી સૂપ(Roasted carrot-Rozmeri soup)

Chhaya Thakkar
Chhaya Thakkar @chhayi70
કુવૈત

#માઇઇબુક
Post2

#માઇઇબુક
Post2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4 વ્યક્તિ
  • 2ગાજર
  • 2 ટે સ્પૂનઓલીવ ઓઈલ
  • 1 ટી સ્પૂનસેલેરી બારીક સમારેલી
  • 1/4 કપબારીક સમારેલી ડુંગળી
  • 1/2 ટી.સ્પૂનલસણ સમારેલુ
  • 1તમાલપત્ર
  • 1/2 ટે સ્પૂનરોઝમેરી
  • 1 ટે સ્પૂનગાજર બારીક સમારેલુ
  • 1/2,ટી.ચમચી મરી પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ટી સ્પૂનબટર
  • સજાવટ માટે:
  • ગાજર ની તળેલી પાતળી સળીઓ
  • ક્રીમ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ગાજર ને ધીમે તાપે ગેસ પર સેકી લો.પછી ઍક પેનમાં ઓલીવ ઓઈલ લઈ ગરમ થાય એટલે તેમાં ડુંગળી,લસણ,સેલેરી ગાજર અને સેકેલા ગાજર ઉમેરી તેને ચડવા દો.

  2. 2

    ચડી જાય એટલે ગેસ બંધ કરી દઈને રોઝમેરી ઉમેરો.હવે ઠંડુ થાય એટલે તેને પીસી પ્યુરી બનાવો.

  3. 3

    હવે ઍક પેનમાં લઈને તેમા જરુરિયાત મૂજબ પાણી ઉમેરી તેમાં મીઠું,મરી પાઉડર અને બટર ઉમેરી ગાજરની તળેલી પાતળી સળીઓ અને ક્રીમ થી સજાવીને ગરમા ગરમ પીરસો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chhaya Thakkar
Chhaya Thakkar @chhayi70
પર June 13, 2020 21:58
કુવૈત
મને રસોઈ કરવાનો,ખાવાનો અને ખવડાવા નો શોખ છે,અહીં ઘણી કોમ્પીટીશન માં ભાગ લીધો છે. અને જીતી પણ છું અને જ્જ તરીકે પણ આર્ટ ફૅશન અને રસોઈ ની અલગ અલગ કેટેગરી માટે નિર્ણાયક તરીકે નિમંત્રીત કરે છે. આ મારા શોખ થી પ્રેરિત થઈ.મેં culinary diploma કરી professional degree મેળવી છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
June 14, 2020 02:51
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગાજર Soup

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ડેરી જેવું પરફેક્ટ દહીં જમાવતા શીખો (How to make curd)
  2. દાબેલી  પફ પેટીસ (Dabeli Puff Patties Recipe In Gujarati)
  3. પનીર થેપલા (Paneer Thepla Recipe In Gujarati)
  4. ફરાળી ડોન્ટ્સ(farali donuts in Gujarati)
  5. વેનીલા આઇસ્ક્રીમ (Vanila icecreem in Gujarati)
  1. મુલીગત્વાની સૂપ(Mulligatwani soup)
  2. સાંજનું જમણ
  3. આલુ પીઝા સ્ક્વેર (Aalu Pizza Square recipe in Gujarati)
  4. શેફર્ડસ પાઇ (Shefard's Pie Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12870063
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close