કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુરતી લોચો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુરતી લોચો રેસીપી મુખ્ય ફોટો

સુરતી લોચો

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#સ્નેક્સ
મારા મમ્મી સુરતના છે તાે અમારે ઘરે અવારનવાર સ્નેક્સમાં સુરતી લાેચાે તાે બનતાે જ રહે છે. હું એમની પાસેથી જ શીખી છું અને ઘરમાં બધાંને ભાવતી વાનગી છે.

#સ્નેક્સ
મારા મમ્મી સુરતના છે તાે અમારે ઘરે અવારનવાર સ્નેક્સમાં સુરતી લાેચાે તાે બનતાે જ રહે છે. હું એમની પાસેથી જ શીખી છું અને ઘરમાં બધાંને ભાવતી વાનગી છે.

વધુ વાંચો

સુરતી લોચો

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#સ્નેક્સ
મારા મમ્મી સુરતના છે તાે અમારે ઘરે અવારનવાર સ્નેક્સમાં સુરતી લાેચાે તાે બનતાે જ રહે છે. હું એમની પાસેથી જ શીખી છું અને ઘરમાં બધાંને ભાવતી વાનગી છે.

#સ્નેક્સ
મારા મમ્મી સુરતના છે તાે અમારે ઘરે અવારનવાર સ્નેક્સમાં સુરતી લાેચાે તાે બનતાે જ રહે છે. હું એમની પાસેથી જ શીખી છું અને ઘરમાં બધાંને ભાવતી વાનગી છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫ મીનીટ
૩ વ્યક્તિ
  1. ૨ કપચણા ની દાળ
  2. ૧/૨ કપદહીં
  3. ૧નાનું આદુ
  4. ૪-૫ નંગલીલા મરચાં
  5. લોચા મસાલા માટે:
  6. ૧ ચમચીહળદર
  7. ૧/૨ ચમચીમીઠું
  8. મીઠુ સ્વાદાનુસાર
  9. ૨ ચમચીતેલ
  10. સેવ
  11. સમારેલી ડુંગળી
  12. ૧ ચમચીખાવાનો સોડા
  13. ૧ ચમચીસંચળ પાઉડર
  14. ૧ ચમચીજીરૂ પાઉડર
  15. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  16. ૧/૨ ચમચીચાટ મસાલો
  17. લોચા માટે:
  18. શીંગ તેલ
  19. કોથમીર
  20. લીલી ચટણી (ખાંડ વાળી)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ની દાળ ૪ કલાક પલાળી રાખો.

    સુરતી લોચો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ૪ કલાક પછી, બધું પાણી નિતારી દાળ પીસી લો. ચણા ની દાળ પીસે ત્યારે એમાં દહીં, મરચાં અને આદું ઉમેરી વાટવી.

    સુરતી લોચો રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક વાસણમાં વાટેલી પેસ્ટ લઈ મીઠુ ઉમેરી હાથ થી ૧૦ મિનીટ એકજ દિશા માં ફેંટી લો. હવે એમાં તેલ ઉમેરી ફરી ફેંટી લો.

    સુરતી લોચો રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એને ઢાંકી ૪-૫ કલાક અથો આવવા દો, પછી એક વાડકીમાં થાેડી પેસ્ટ લઇ એમાં સોડા અને થાેડી હરદળ ઉમેરી મિક્સ કરો, હવે એને ગ્રીસ કરેલી થાળી માં લઈ ૧૦-૧૨ મિનીટ બાફી લો. (આવી રીતે એક વાડકીમાં થાેડું થાેડું લઇ કરવું, બધું સાથે મીક્ષ કરવું નહિ)

    સુરતી લોચો રેસીપી સ્ટેપ4ફોટો
    સુરતી લોચો રેસીપી સ્ટેપ4ફોટો
    સુરતી લોચો રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બફાય જાય એટલે ઉપર તેલ, સમારેલી ડુંગળી અને મસાલો ઉમેરી સેવ ભભરાવી સર્વ કરો. સાથે લીલી ચટણી પણ મૂકી શકાે છાે.

    સુરતી લોચો રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    લાેચા મસાલા માટે ઉપર ની બધી સામગ્રી મિક્સ કરી લેવી.

    સુરતી લોચો રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર June 14, 2020 09:14

ટિપ્પણીઓ (4)

Shreya Desai
Shreya Desai @shreyadesai
June 14, 2020 10:24
Looks delicious😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સુરતી સરસીયા ખાજા (સોડા ખાર ના ઉપયોગ વગર)
  2. પનીર લબાબદાર(paneer lababadar in gujarati)
  3. સુરતી પેટીસ(surti petties in Gujarati)
  4. દાલ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
  5. પીઝા સોસ ‌(pizaa sauce)
  1. #ભીંડા બટેકા નું તળેલું શાક (bhinda bateka nu talelu shak recipe in Gujarati)
  2. પાલક પાપડી પૂરી (palak papdi puri in Gujarati)
  3. નાયલોન ખમણ(Naylon Khaman)
  4. ઢોસા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12876160
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close