ઢોકળા રોલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવામાં મીઠુ અને દહીં અને પાણી નાખી 10 મિનિટ રહેવા દો. હવે બટાકા ના માવા માં બધો મસાલો મિક્સ કરો. હવે રવા ના ખીરું માં ઇનો નાખી મિક્સ કરો. હવે બટાકા ના પૂરણ ના રોલ કરો. એક ગ્લાસ માં તેલ લગાવી તેમાં થોડું પૂરણ નાખી તેના પર રોલ મૂકી ફરી ખીરું નાખી ઢોકળા ના કુકર માં ચાયણી મૂકી બફીલો. બફાઈ જાય એટલે ઠન્ડુ પડે પછી ગ્લાસ માંથી અનમોલ્ડ કરીલો. અને કટ કરો.
- 2
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12880976









ટિપ્પણીઓ (3)