મગ ની દાળ ના દાળવડા(magdalvada in Gujarati)

Foram Bhojak @cook_15862179
#Goldenapron3
#week21
#spicy
#mag ni dal dalvada
મગ ની દાળ ના દાળવડા(magdalvada in Gujarati)
#Goldenapron3
#week21
#spicy
#mag ni dal dalvada
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગની ફોતરા વાળી દાળ ને 4 થી 5 કલાક માટે પાણી થી સાફ કરી પલાળી ને, એક મિક્ચર જાર ક્રસ કરો, પાણી કાઢી ને, ક્રસ કરો, જરૂર લાગે તો પાણી નાખવું.
- 2
પછી એક જાર મા સમારેલા મરચા, આદું, લસણ, ડુંગળી, નાખી એકદમ પેસ્ટ કરી દો., પછી તે ખીરામાં નાખો.
- 3
પછી તેમાં સ્વાદ મુજબ લાલ મરચું, મીઠું, હળદર, નાખી, એકદમ 2 મિનિટ એક દિશા તરફ ફીણી દેવું.
- 4
પછી ગેસ ચાલુ કરી કડાઈ મૂકી તેલ નાખવું, તેલ ગરમ થાય હાથ થી વડું લઈને તેલ મા ધીરે ધીરે રહીને નાંખવા, ગોલ્ડન બ્રાઉન તળી દેવા, જારા થી કાઢી ને પ્લેટ મા કાઢવા.
- 5
પછી વડા બધા તળી ને એક પ્લેટ માં સર્વ કરવા, જોડે કટ કરેલા ડુંગળી, લીલાં મરચાં તળેલા મૂકવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12886946


















ટિપ્પણીઓ (2)