નમકીન ગાંઠીયા(namkeen ganthiya recipe in Gujarati)

#goldenapron3#week22#namkeen
#સ્નેક્સ
#માઇઇબુક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં 1/2 કપ પાણી,1/2 કપ તેલ,1/2 ચમચી પાપડી નો ખારો,1/2 ચમચી હિંગ,સ્વાદ અનુસાર વાંટેલા અજમો તથા મરિ તથા સ્વાદ અનુસાર મીઠું લઈ બરાબર ફેંટવૂ.આ મિશ્રણ ફોટા મા બતાવ્યા પ્રમાણે ફ્લફ્ફી થઈ જવુ જોઇયે. હવે આ મિશ્રણ મા 2.5 કપ જેટલુ બેસન ચાળી ને ઉમેરવું.બધુ મિક્ષ કરવુ.
- 2
બધુ મિક્ષ કરી ને પરોઠા જેવો લૉટ બાંધવો.હવે આ લૉટ મા થોડું થોડું પાણી ઉમેરી ને આ લૉટ ને બરાબર મસળી ને ઢીલુ કરવુ.હવે હાથ પર તેલ લગાડીને લૉટ ને કેળવી લેવો.તથા તેના ઉપર થોડું પાણી છાંટી દેવું.
- 3
હવે તળવા માટે તેલ ગરમ કરવુ. તેલ ગરમ થઈ જાય એટલે ફોટા મા બતાવ્યા પ્રમાણે ગાંઠીયા નો ઝારો ગોઠવો.હવે થોડો લૉટ લઈ હથેળી વડે ઝારા પર ઘસો.હવે ગાંઠીયા ને 2 થી 3 વખત ફેરવિ ફેરવી તળી લેવા.હવે ગાંઠીયા ને ઝારા તેલ માંથી બહાર કાઢી લેવા તથા તેના ઉપર ચાટ મસાલો છાંટી દેવો.તૈયાર છે એકદમ ટેસ્ટી ટી ટાઈમ સ્નેક્સ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નમકીન ખાજા -(namkeen khaja recipe in Gujarati)
#goldenapron3#week22#namkeen#માઇઇબુક-પોસ્ટ ૯#વિકમીલ૧ Nisha -
નમકીન (Namkeen Recipe In Gujarati)
#goldenapron3Week 22#સ્નેક્સ#માઇઇબુકPost 2#વિકમીલ૧ Tanvi vakharia -
ડ્રાઇ કચોરી (dry- kachori recipe in gujarati)
#સ્નેક્સ#વિકમીલ૧#goldenapron3#week22#namkeen Yamuna H Javani -
મેગી ફ્લેવર નમકપારા(Maggi Flavour Namakpara Recipe)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ૩#goldenapron3#week22#namkeen Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
-
-
-
-
કડક મસાલા પૂરી(kadak masala puri recipe in Gujarati)
#goldenapron3#week22ઘટક- નમકીન (Namkeen) Siddhi Karia -
-
-
-
-
-
-
-
-
-
નાયલોન પાપડી (nylon papdi recipe in Gujarati)
#goldenapron3 #week18#besaનાયલોન પાપડી ગાંઠીયા એ સૌથી વધારે લોકપ્રિય ગણાતો નાસ્તો છે.એમાં પણ જો ઘર માજ બહાર કરતા પણ ટેસ્ટી પાપડી બને તો તો મજા જ આવી જાય. આ પરફેક્ટ માપ ની સાથે તમે પાપડી બનાવશો તો બગડવા નો ચાન્સ રેહતો નથી. Vishwa Shah -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)