કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe in Gujarati)

Er Tejal Patel
Er Tejal Patel @cook_241294

સ્પાઇસી# તીખી # વિકમીલ# પોસ્ટ 1# માઇઇબુક # પોસ્ટ 1

સ્પાઇસી# તીખી # વિકમીલ# પોસ્ટ 1# માઇઇબુક # પોસ્ટ 1

વધુ વાંચો

વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe in Gujarati)

Er Tejal Patel
Er Tejal Patel @cook_241294

સ્પાઇસી# તીખી # વિકમીલ# પોસ્ટ 1# માઇઇબુક # પોસ્ટ 1

સ્પાઇસી# તીખી # વિકમીલ# પોસ્ટ 1# માઇઇબુક # પોસ્ટ 1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
3 સર્વિંગ્સ
  • લીલી ચટણી માટે :-
  • 1 વાટકીલીલા ધાણા
  • 1/4 વાટકીફુદીનાના પાન
  • 1ઈંચ આદુનો ટુકડો
  • 3લીલા મરચાં
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 ચમચીખાંડ
  • 1 ચમચીજીરું પાઉડર
  • 1 ચપટીહળદર
  • 2 મોટી ચમચીસીંગદાણા
  • 1 ચમચીદહીં
  • 1/2લીંબુનો રસ
  • 1 ચમચીદાળીયા
  • સેન્ડવીચ માટે :-
  • 6બ્રેડ સ્લાઇસ
  • બટર
  • 1મોટી ડુંગળી
  • 2નાના ટામેટાં
  • ચીઝ
  • ચાટ મસાલો/ સેન્ડવીચ મસાલો
  • 1નાનું કેપ્સીકમ
  • 1/2 વાટકીસ્લાઇસમાં સમારેલુ કોબી
  • 2નાના બાફેલા બટાકા
  • 1નાની કાંકડી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લીલી ચટણીની બધી સામગ્રી મિકસર જાળમાં લઈ 2 ચમચી પાણી ઉમેરી એક જાડી પેસ્ટ તૈયાર કરવી.જરૂરીયાત લાગે તો 1 ચમચી પાણી ઉમેરવું.

  2. 2

    ત્યારબાદ બધા શાકભાજીને સારી રીતે ધોઈ લેવા. ડુંગળી,ટામેટાં,કાંકડી અને બટાકાને ગોળ સ્લાઇસમાં સમારી લેવા.કોબી અને કેપ્સીકમને પાતળી લાંબી સ્લાઇસમાં સમારી લેવું.

    વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ બ્રેડની સ્લાઇસ લઈ તેના ઉપર રૂમ ટેમ્પરેચર પર રાખેલું બટર લગાવવું ત્યારબાદ તેના ઉપર લીલી ચટણી લગાવવી.

  4. 4

    ત્યારબાદ ઉપર ડુંગળી,કાંકડીની સ્લાઇસ મૂકી ઉપરથી ચાટ મસાલો/ સેન્ડવીચ મસાલો છાંટવો.પછી તેના ઉપર કોબી,કેપ્સીકમ,બટાકા અને ટામેટાંની સ્લાઇસ ગોઠવી ઉપર ચીઝ છીણી તેના પર ચટણી અને બટર લગાવેલી બ્રેડની સ્લાઇસ ઊંધી મુકી દેવી.

  5. 5

    ત્યારબાદ ઉપર અને નીચેના ભાગ પર બટર લગાવી ગ્રીલ મશીનમાં સેન્ડવીચ ગ્રીલ કરવા મુકી દેવી.

    વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બંને તરફ સેન્ડવીચને સારી રીતે ગ્રીલ કરી ગરમાગરમ ટોમેટો કેચઅપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરવી.

    વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તમે સેન્ડવીચ 2 લેયરમાં પણ બનાવી શકો છો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Er Tejal Patel
Er Tejal Patel @cook_241294
પર June 15, 2020 19:37

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable ચીઝ સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ચીઝ કોર્ન મસાલા સબ્જી (cheese corn masala subji recipe in gujara
  2. દહીં તીખારી (dahi tikhari recipe in Gujarati)
  3. વ્હાઈટ ચોકોલેટ ઓરીઓ ફજ(white chocolate oreo fudge in Gujarati)
  4. વેજ કડાઈ (veg kadai recipe in gujarati)
  5. ઈન્ડિયન પિત્ઝા (indian Pizza in Gujarati)
  1. સ્પાઈસી ગ્રેવી મંચુરિયન(spicy greavy manchurian in Gujarati)
  2. ફ્રાઇડ ઇડલી (Fried Idli Recipe In Gujarati)
  3. ક્રીમી ઇડલી ચિલી (Creamy Idli Chilli Recipe In Gujarati)
  4. મીકસ વેજીટેબલ શાહી બીરીયાની (Mix vegetables shahi biryani)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12892039
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close