સ્પાઈસી ગ્રેવી મંચુરિયન(spicy greavy manchurian in Gujarati)

Dhara Soni @cook_23317940
સ્પાઈસી ગ્રેવી મંચુરિયન(spicy greavy manchurian in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મંચુરિયન માટે:- મેંદા માં કોર્ન ફ્લોર,બધા વેજીટેબલસ,વીનેગાર,આજી નો મોટો, મીઠું નાખી, ત્રણેય સોસ નાખી, થોડું મીક્સ થાઇ તેટલું પાણી નાખી, નાના ગોળા વાળી લેવા.
- 2
પછી એ ગોળા ને ગરમ તેલ માં તળી લો.. મંચુરિયન રેડી..
- 3
સુપ માટે:-૧ ચમચા તેલ મા બધું વેજીટેબલસ,મીઠું નાખી ચડવા દો.ચડી જાય પછી તેમાં ત્રણેય સોસ નાખો.
- 4
ચપટી આજી નો મોટો નાખો, પછી જરુર મુજબ પાણી એડ કરી દો.પછી બધું ઉકળી જાય એટલે તેમાં ઠંડા પાણી માં ૨ચમચી કોર્ન ફ્લોર નાખી ૫ મીનીટ સુધી હલાવવું.(અને જરૂર મુજબ વધારે સોસ,કે કોર્ન ફ્લોર,વીનેગાર ઉમેરવું). રેડી છે ગ્રેવી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મંચુરિયન (manchurian recipe in gujarati)
#ઓલવિકસુપરશેફ૩ખુબ જ સરળતા થી બની જાય તેવા એકદમ બહાર જેવા મચૂરિયન એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. Hema Kamdar -
-
મનચાઉ સુપ(manchow soup in gujarati)
# માઇઇબુક#વિકમીલ ૧#પોસ્ટ ૯ઠંડા વાતાવરણમાં હોટ ફીલ,સ્પાઇસી,યમી , ટેસ્ટી. Dhara Soni -
-
-
-
-
વેજ. મંચુરિયન(Veg Manchurian Recipe in Gujarati)
#GA4#Week3#Chineseમંચુરિયન છે એ એક તળેલા veggi બોલ્સ છે જે veggis ની બનાવેલી ગ્રેવી માં ડીપ કરેલા હોય છે એક જાત નાં ભજીયા જ કેવાય 😂😂જે તમે કેચઅપ જોડે એમ નેમ બી ખાઈ શકો...અને કોફતા બી કહી શકો....૨ ટાઈપ નાં મંચુરિયન હોય છે...Veg. Dry Manchurian જે સ્ટાર્ટર નાં મેનુ માં સર્વ થાય છે અને snacks તરીકે પણ noodles જોડે સર્વ થાય છેVeg. Gravy Manchurian જે Chinese Main Course માં generally અલગ અલગટાઈપ માં રાઈસ જોડે સર્વ થાય છે like fried rice, steam rice, Schezwan fried rice.... "Manchurian" word no meaning "Manchuria" નાં વતની અથવા તો રહેવાસી એવો થાય છે.તે મૂળ ચીની સમુદાય દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું, જે બ્રિટીશ રાજના સમયથી કોલકાતામાં રહે છે. nikita rupareliya -
-
સેઝવાન સુજી કોઇન્સ (Schezwan suji coins Recipe In Gujarati)
#સ્નેક્સ#વીકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-૪ Sonal Suva -
-
-
મંચુરિયન ફ્રાઇડ રાઈસ &મંચુરિયન ગ્રેવી
#સુપરશેફ૪આ વાનગી માં મંચુરિયન વધેલા ભાત માંથી બનાવેલ છે. અને બધા વેજિટેબલ નાખ્યા છે એટલે હેલ્ધી પણ છે. મંચુરિયન મારી ૩ યર ની બેબી ને બોવ જ ભાવે છે. Hemali Devang -
વેજીટેબલ મંચુરિયન ઇન ગ્રેવી
#GA4#Week14#Cabbageશીયાળામાં ચાઈનીઝ વાનગીઓ ખાવાની જે મઝા આવે છે તેવી એક પણ સીઝન દરમિયાન નથી આવતી અને તેમાં પણ મંચુરિયન ઇન ગ્રેવી તો સૌની પસંદ હોય છે. payal Prajapati patel -
ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગી જે લારી પર મળે છે તેવું જ ઘરે પરફેક્ટ રીત થી બનાવો. અમારા ઘરમાં લીલી ડુંગળી ભાવતી નથી.માટે મેં નાખી નથી.તમે નાખી શકો છો. Tanha Thakkar -
ગોબી મંચુરિયન (Gobi Manchurian Recipe In Gujarati)
નાના મોટા સૌ ને ભાવે તેવા ....સોફ્ટ મંચુરિયનWeekend#My 3rd Recipe#ઓગસ્ટ Vaibhavi Kotak -
-
વેજ મંચુરિયન (Veg Manchurian recipe in gujarati)
#વિકમીલ3#steam/fried#માઇઇબુક#Post21 Mitu Makwana (Falguni) -
-
સામા ના મંચુરિયન શોટ
#HM મને કંઈ નવું બનાવાનો નો શોખ છે તો મે બાળકો ને ભાવે તેવા ટેસ્ટી અને હેલ્ધી.મંચુરિયન બનાવિયાPuja
-
-
-
-
-
-
ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week -1સ્ટાર્ટર રેસીપી ચેલેન્જવસંત મસાલા નાં કાશ્મીરી મરચાં નો ઉપયોગ કરી મંચુરિયન બનાવાયા છે. આખું વર્ષ હું વસંત મસાલા જ વાપરું છું અને તેની ગુણવત્તા ખુબ જ સરસ હોય છે અને તેની સુગંધ ખુબ જ સરસ હોય છે. Arpita Shah -
વેજ મંચુરિયન (Veg Manchurian Recipe In Gujarati)
#winterspecial#chinessrecipe Tasty Food With Bhavisha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12889239
ટિપ્પણીઓ (2)