વેજ. લઝાનીયા
# વીક મિલ ૧
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં થોડું તેલ લઇ તેમાં થોડી ડુંગળી નાખી તેમાં બાફેલા વેજીટેબલ નાખી તેમાં મીઠું અને આદુ લસણ ની પેસ્ટ નાખો હવ ટ્રે લઇ તેમાં સૌથી પહેલા રેડ ચીલી સોસ સ્પ્રેડ કરી તેની ઉપર વ્હાઈટ સોસ સ્પ્રેડ કરી તેની ઉપર ટોમેટો સોસ સ્પ્રેડ કરો. તેના ઉપર થોડું મોઝરેલ ચીઝ સ્પ્રેડ કરો. પછી બ્રેડ સ્લાઈસ ને વેલણ થી પાતળી વણો અને ચીઝ ઉપર ૪ સ્લાઈસ ગોઠવો તેના ઉપર વેજિટેબલ નું લેયર કરવું. ઉપર મુજબ પાછું રેપેટ ક રવું. લાસ્ટ માં ચીઝ સ્પ્રેડ કરી ટ્રે ને ઓવેન માં ૧૦ મિનિટ માટે ૧૪૦ ડિગ્રી તાપમાન ઉપર બેક કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12897593




ટિપ્પણીઓ