ગાંઠિયા (Gathiya Recipe In Gujarati)

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

#goldenapron3
#week22
નમકીન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
2-3 સર્વિંગ્સ
  1. 1 1/2 કપબેસન
  2. 1 ટી સ્પૂનસોડા એશ (ગાંઠિયા ના સોડા)
  3. 1 ચમચીઅજમો
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં પાણી

  2. 2

    ત્યાર બાદ તેને બરાબર મિક્સ કરી લો.મુઠ્ઠી પડતું મોણ ઉમેરવું.

  3. 3

    હવે તેમાં સોડા એશ ઉમેરી મિક્સ કરી લો.

  4. 4

    હવે તેમાં પાણી ઉમેરી લોટ બાંધી લો.

  5. 5

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થાય ત્યારે કડાઈ પર ગાંઠિયા નો જારો મૂકી તેના પર તેલ લગાવો.

  6. 6

    હવે તેના પર લોટ મૂકી ઘસો. ગાંઠિયા લાંબા પડે તે માટે લોટ ને વ્યવસ્થિત હથેળી ને પ્રેસ કરીને ઘસવો.

  7. 7

    હવે ગઠિયાને તેલ માં તળી લો.

  8. 8

    હવે આ રીતે બધા ગાંઠિયા બનાવી લો.

  9. 9

    હવે ગાંઠિયા ને બહાર કાઢી ગરમ અથવા તો ઠંડા સર્વ કરો.આ ગાંઠિયા ચા સાથે અથવા તો ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

Similar Recipes