રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ માં મીઠું અને તેલ નાખી બરાબર મિક્સ કરી લો
- 2
હવે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ જીરુ અને મરી પાઉડર નાખી લોટ બાંધી લો હવે તેમાંથી રોટલી જેવી પૂરી વણી કાચી-પાકી લોઢી પર શેકી લો શેકાઈ જાય પછી તેની પટ્ટી કાપી લો
- 3
તે પટ્ટીના ફ્લાવર બનાવી તેલ માં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો હવે તેના ઉપર લાલ મિર્ચ પાઉડર અને ચાટ મસાલો અને તલ નાખી ચા સાથે ગરમ ગરમ સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12923374




ટિપ્પણીઓ