કેસર રસગુલ્લા(kesar rasgulla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા દૂધને બરાબર ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લો હવે તેમાં ચમચામાં દૂધ લઇ તેમાં થોડો લીંબુનો રસ ઉમેરી ત્યાં જઈ દૂધને ફાડતા જાવ.
- 2
દૂધમાંથી એકદમ સરસ પનીર છૂટું પડી જશે તેને થોડીવાર રહેવા દહીં એક કાણાવાળા વાડકામાં પાતળો રૂમાલ પાથરી તેમાં પનીર નાખી દો તેમાં ઠંડુ પાણી નાખી પનીરને બરાબર ધોઈ લો પાણીને બરાબર નિતારી લો પનીરને પાંચ મિનિટ માટે રહેવા દોહવે એક તપેલીમાં ખાંડ લઈ તેમાં પાણી ઉમેરો અને ખાંડને ઓગળવા દો તેમાં કેસર નાખીને પાણી ઉકળવા નું ચાલુ કરી દો
- 3
હવે પનીરને પાંચથી સાત મિનિટ માટે બરાબર હાથથી મસળી લો તેમાં એક ચમચી ખાંડ નાખી દેવાની કેસરને ચમચી દૂધમાં પલાળી પનીરમાં મિક્સ કરી દો, પનીર મસળવાથી એકદમ સ્મૂધ થઈ જશે પનીર બરોબર મસડાઈ જાય એટલે તેના નાના નાના ગોળા વાળી લો પાણી ઉકળવા લાગે એટલે ગોળા તેમાં ધીમે ધીમે નાખતા જાવ
- 4
બધા જ ગોળા ચમચીથી હલાવી તેને દસ મિનીટ માટે ફાસ્ટ ગેસ થવા દો 10 મિનીટ પછી ગેસ બંધ કરી દો ઢાંકણ ખોલી નાખો, રસગુલ્લા ને બરોબર ઠરવા દેવું, ફરી જાય એટલે તેને ઠંડા થવા માટે ફ્રિઝમાં મૂકી દહીં, પછી તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર રસગુલ્લા (Kesar Rasgulla Recipe in Gujarati)
#GA4#Week24#cookpadgujarati#cookpadgujarati Payal Bhatt -
-
કેસર રસગુલ્લા (kesar rasgulla recipe in gujarati)
#મોમમારી મમ્મી રસગુલ્લા સોફ્ટ અને સ્પોન્જી બનાવતી હતી. મારા કીડસ ને પણ બહુ ભાવે છે માટે હું પણ બનાવું છું. Parul Patel -
કેસર રસગુલ્લા(kesar rasgulla recipe in gujarati)
#ઈસ્ટ#સુપરશેફ4રસગુલ્લા આ બધા ની ફેવરેટ મીઠાઈ છે. જે ઓરિજિનલ વેસ્ટ બંગાળ કે ઓડિસા ની છે. કોને ઇન્વેન્ટ કરી આ હજી સુધી ખબર નાઈ. 🤔🤔 પણ આપણે સુ. મને તો એક સ્વીટ ખાવા મળે એટલે બહુ 😂😂😀😀 તો ચાલો બનાવીએ કેસર રસગુલ્લા. નોર્મલ રસગુલ્લા થી થોડા જુદા પણ સ્વાદ માં ચકાચક. Vijyeta Gohil -
-
કેસર રસગુલ્લા (Keser Rasgulla Recipe In Gujarati)
નાના મોટા બધા ને પસંદ એવા કેસર રસ્ગુલાં.મને તો બોવ જ પસંદ છે...આજે મેં પહલી વાર ઘરે રસ્ગુલલા બનાવ્યા છે .અટલે બવ ઓછા બનાવ્યાં છે Twinkle Bhalala -
-
-
-
કેસર રાજભોગ રસગુલ્લા (Kesar Rajbhog Rasgulla Recipe In Gujarati)
#RC1અહીં પીળી રેસીપી માં કેસરનો ઉપયોગ કરી રાજભોગ બનાવાનો પ્રયત્ન કર્યો છે. જેનો ટેસ્ટ રસગુલ્લા જેવો કહી શકાય. પરંતુ આમાં સૂકો મેવા નું સ્ટફીંગ હોય છે.અહી મે પિસ્તા નુ સ્ટફીંગ ભરી રાજભોગ બનાવ્યા છે. કેસર ના લીધે ખૂબ સરસ પીળો કલર આવ્યો છે. Chhatbarshweta -
રસગુલ્લા (Rasgulla Recipe in Gujarati)
#GA4#Week24રસગુલ્લા એકદમ ઓછી વસ્તુ થી અને સરળ રીતે ઘર માં હાજર હોય એ જ વસ્તુઓ થી બનતી મીઠાઈ છે અને એકદમ ફટાફટ અને બધા ને ભાવે એવી મીઠાઈ. Mansi Doshi -
કેસર રસગુલ્લા
રસગુલ્લા એક લોકપ્રિય બંગાળી મીઠાઈ છે. આજના જમાનામાં આ મીઠાઈ બંગાળ જ નહીં પરંતુ પૂરા વિશ્વમાં લોકપ્રિય છે. જે મુખ્યપણે દૂધમાંથી બનાવવામાં આવે છે. કેસર રસગુલ્લા નોર્મલ રસગુલ્લા કરતાં થોડા અલગ છે જેમાં કેસરનો પણ સ્વાદ ઉમેરીશું. Dip's Kitchen -
-
-
-
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#સ્વીટમીલ૨આ વાનગી મેં વેસ્ટ માંથી બેસ્ટ કઈ શકાય એ રીતે બનાવી છે. તમે તો જાણો જ છો ગરમી કેટલી છે તેમાં મારુ દૂધ બગડી ગયું. તો મેં તેમાંથી પનીર બનાવી ન આ સ્વીટ ડીસ બનાવી લીધી. Rekha Rathod -
-
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#PC#FDS શ્રાવણ મહીના ની સર્વ ને શુભેચ્છા સહ મીઠું મો કરીએ. HEMA OZA -
-
-
-
-
-
-
-
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#GA4 #Week24ઘરમાંથી જ મળતી વસ્તુ માંથી બિલકુલ સહેલી રીત thi બનતી સ્વીટ એટલે રસગુલાં Saurabh Shah -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ