રાંધવાની સૂચનાઓ
- 1
સૈ પહેલા 1 બાઉલમાં બટર અને ખાંડ લઈ મસળી લો.
- 2
ત્યાર પછી તેમાં મેંદો, કસ્ટડ પાઉડર, બેકીંગ પાઉડર, નાખી મીક્સ કરો.
- 3
ત્યાર પછી તેમાં ટુટી ફુટી, કાજુના ટુકડા ઉમેરો મીક્સ કરો ત્યાર પછી તેમાં મીલ્ક ઉમેરો અને લોટ બનાવીને લે.
- 4
ત્યાર પછી તેણે ચોરસ સેપ મા રોલ બનાવી લો અને ફરીજ મા સેટ થવા મુકો.
- 5
ત્યાર પછી તેના પીસ કરી તેને ૧૮૦ ડીગ્રી તાપમાન પર ૨૦ મીનીટ બેક કરી લો.
- 6
ત્યાર પછી ઠરાવી તેને સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12929598






ટિપ્પણીઓ