કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોર્ન પનીર પીઝા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોર્ન પનીર પીઝા રેસીપી મુખ્ય ફોટો

કોર્ન પનીર પીઝા

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#વિકમિલ૧
#post2

#વિકમિલ૧
#post2

વધુ વાંચો

કોર્ન પનીર પીઝા

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#વિકમિલ૧
#post2

#વિકમિલ૧
#post2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25થી 30 મિનિટ
૯ થી ૧૦ વ્યક્તિ
  1. ૧૪ થી ૧૫ પીઝા બેઝ
  2. 1બાઉલ પીઝા સોસ
  3. 1બાઉલ ટામેટાં સોસ
  4. ૧ ડિશ જીણી સમારેલી ડુંગળી
  5. ૧ ડિશ ઝીણા સમારેલા ટામેટા
  6. અડધો બાઉલ ઝીણા સમારેલા મરચા
  7. અડધો બાઉલ ઓરેગાનો
  8. જરૂર મુજબ ચીલી ફ્લેક્સ
  9. સ્વાદ અનુસાર મીઠું
  10. ૧ ડિશ બાફેલી મકાઈ ના દાણા
  11. ૧૦૦ ગ્રામ પનીર
  12. ૫૦૦ ગ્રામ ચીઝ
  13. ૨ ચમચી લસણની ની પેસ્ટ
  14. ૨ ચમચી ખાંડ
  15. બટર જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પીઝા માટેની ગ્રેવી તૈયાર કરી લો. ઘટકોમાં દર્શાવ્યા પ્રમાણે ગ્રેવી માટે બધી સામગ્રી તૈયાર કરો. ઝીણી સમારેલી ડુંગળી ઝીણા સમારેલા ટામેટા મેં જીના સમારેલા મરચા તૈયાર કરો.

    કોર્ન પનીર પીઝા રેસીપી સ્ટેપ1ફોટો
    કોર્ન પનીર પીઝા રેસીપી સ્ટેપ1ફોટો
    કોર્ન પનીર પીઝા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ બધા મસાલા તૈયાર કરો. મસાલા તૈયાર થઈ જાય ત્યારબાદ ગ્રેવી તૈયાર કરવા માટે થોડું તેલ મૂકો.

    કોર્ન પનીર પીઝા રેસીપી સ્ટેપ2ફોટો
    કોર્ન પનીર પીઝા રેસીપી સ્ટેપ2ફોટો
    કોર્ન પનીર પીઝા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેલ આવી જાય ત્યારબાદ તેમાં ડુંગળી અને મરચા ઉમેરો. ડુંગળી અને મરચા સપડાઈ જાય ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરી દો ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરી દો ટામેટાં નુ પાણી બળી જાય એ રીતે તૈયાર કરો. ગ્રેવી ને વધારે પડતી પાકવા નથી દેવાની.

    કોર્ન પનીર પીઝા રેસીપી સ્ટેપ3ફોટો
    કોર્ન પનીર પીઝા રેસીપી સ્ટેપ3ફોટો
    કોર્ન પનીર પીઝા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ પીઝા માટેના સોસ અને ટોપિંગ ની તૈયારી કરી લો. ઘટકોમાં દર્શાવ્યા પ્રમાણે સામગ્રી તૈયાર કરી લો. ત્યારબાદ બધા પીઝાના બેઝ શેકી લો. પીઝા ના બેજમાં એક્સાઇડ શેકવું.

    કોર્ન પનીર પીઝા રેસીપી સ્ટેપ4ફોટો
    કોર્ન પનીર પીઝા રેસીપી સ્ટેપ4ફોટો
    કોર્ન પનીર પીઝા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આવી જ રીતે બધા પીઝાના બેઝ શેકી લો. ત્યારબાદ પીઝા ના બેઝ ને જે એક્સાઈડ શેકેલું છે તેના પર પીઝા સોસ, બટર અને લસણ વારો ટોમેટો કેચપ લગાડો. ત્યારબાદ પીઝા માટેની જે ગ્રેવી એવી તૈયાર કરી છે તે ઉમેરો. અહીંયા ટોમેટો કેચપ ની અંદર નાખી થોડું પાણી ઉમેરી આ છોકરીને બેઝ પર લગાડ્યું છે.

    કોર્ન પનીર પીઝા રેસીપી સ્ટેપ5ફોટો
    કોર્ન પનીર પીઝા રેસીપી સ્ટેપ5ફોટો
    કોર્ન પનીર પીઝા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેના પર મકાઈ અને પનીર ઉમેરો. ત્યારબાદ તેના પર ચીઝ નું ટોપિંગ કરો ત્યારબાદ તેની પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરો. ત્યારબાદ તેના પર ફરી પનીરના ટુકડા ઉમેરો અને સાઈડ ની કિનારી પર ફરતે મકાઈ ગોઠવો ત્યારબાદ ગરમ લોઢી પર કાઠો મૂકો.

    કોર્ન પનીર પીઝા રેસીપી સ્ટેપ6ફોટો
    કોર્ન પનીર પીઝા રેસીપી સ્ટેપ6ફોટો
    કોર્ન પનીર પીઝા રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ આ કાઠો પર તૈયાર કરેલ પીઝા મૂકો. ત્યારબાદ તેના પર ગોળા નું ઢાંકણું ઢાંકી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ધીમા ગેસ પર પકાવો. ચીઝ મેલ્ટ થઈ જાય ત્યારબાદ પીઝા ને એક પ્લેટમાં કાઢી લો. કાઠો લોઢી પર મૂકવાથી અને કાંઠા પર પીઝા બેઝ રાખવાથી પીઝા બળી જતા નથી તેથી જ્યારે પણ પીઝા બનાવો ત્યારે લોઢી પર કાઠો રાખીને જ પીઝા બનાવવા. એકદમ સરસ રીતે પીઝા બનશે.

    કોર્ન પનીર પીઝા રેસીપી સ્ટેપ7ફોટો
    કોર્ન પનીર પીઝા રેસીપી સ્ટેપ7ફોટો
    કોર્ન પનીર પીઝા રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યારબાદ પિઝા કટરથી પીઝા ને કટ કરી સર્વિંગ પ્લેટમાં ટોમેટો કેચપ સાથે પીઝા ને સર્વ કરો. આ પીઝા મેં મારી રીતથી બનાવ્યા છે જો આ રીત થી પીઝા બનાવશો પીઝા ખૂબ જ ટેસ્ટી બનશે. અહીં મેં પીઝા સોસ ઘરે જ બનાવ્યું છે અને આ પિઝા સોસની રેસિપી મેં અહીંયા કુકપેડ માં શેર પણ કરી છે તો તમે મારા પેજમાં આ પિઝા સોસની રેસિપી જોઈ શકશો. તૈયાર છે આપણા કોર્ન પનીર પીઝા.

    કોર્ન પનીર પીઝા રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136
પર June 20, 2020 17:43
food lover 😍cooking lover 😍delicious dish maker 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Badal Patel
Badal Patel @cook_21975328
June 21, 2020 17:44
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પનીર અંગારા સબ્જી (paneer Angara sabji in Gujarati)
  2. હોમમેડ કન્ડેન્સ્ડ મિલ્ક (Homemade condensed milk recipe in gujarati)
  3. ભરેલા કારેલાનું શાક(bharela karela nu saak in Gujarati)
  4. બ્રુશેટા (Bruschetta Recipe In Gujarati)
  5. બફાણા (bafana recep in gujarati)
  1. આલમન્ડ (બદામ)નો આથો(almomnd no aatho in Gujarati)
  2. લીલાં મરચાની તીખી ચટણી (lila marcha Chutney recipe in Gujarati)
  3. નુડલ્સ (noodles recipe in Gujarati)
  4. બફાણા (bafana recep in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12944166
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close