રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પીઝા માટેની ગ્રેવી તૈયાર કરી લો. ઘટકોમાં દર્શાવ્યા પ્રમાણે ગ્રેવી માટે બધી સામગ્રી તૈયાર કરો. ઝીણી સમારેલી ડુંગળી ઝીણા સમારેલા ટામેટા મેં જીના સમારેલા મરચા તૈયાર કરો.
- 2
ત્યારબાદ બધા મસાલા તૈયાર કરો. મસાલા તૈયાર થઈ જાય ત્યારબાદ ગ્રેવી તૈયાર કરવા માટે થોડું તેલ મૂકો.
- 3
તેલ આવી જાય ત્યારબાદ તેમાં ડુંગળી અને મરચા ઉમેરો. ડુંગળી અને મરચા સપડાઈ જાય ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરી દો ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરી દો ટામેટાં નુ પાણી બળી જાય એ રીતે તૈયાર કરો. ગ્રેવી ને વધારે પડતી પાકવા નથી દેવાની.
- 4
ત્યારબાદ પીઝા માટેના સોસ અને ટોપિંગ ની તૈયારી કરી લો. ઘટકોમાં દર્શાવ્યા પ્રમાણે સામગ્રી તૈયાર કરી લો. ત્યારબાદ બધા પીઝાના બેઝ શેકી લો. પીઝા ના બેજમાં એક્સાઇડ શેકવું.
- 5
આવી જ રીતે બધા પીઝાના બેઝ શેકી લો. ત્યારબાદ પીઝા ના બેઝ ને જે એક્સાઈડ શેકેલું છે તેના પર પીઝા સોસ, બટર અને લસણ વારો ટોમેટો કેચપ લગાડો. ત્યારબાદ પીઝા માટેની જે ગ્રેવી એવી તૈયાર કરી છે તે ઉમેરો. અહીંયા ટોમેટો કેચપ ની અંદર નાખી થોડું પાણી ઉમેરી આ છોકરીને બેઝ પર લગાડ્યું છે.
- 6
ત્યારબાદ તેના પર મકાઈ અને પનીર ઉમેરો. ત્યારબાદ તેના પર ચીઝ નું ટોપિંગ કરો ત્યારબાદ તેની પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરો. ત્યારબાદ તેના પર ફરી પનીરના ટુકડા ઉમેરો અને સાઈડ ની કિનારી પર ફરતે મકાઈ ગોઠવો ત્યારબાદ ગરમ લોઢી પર કાઠો મૂકો.
- 7
ત્યારબાદ આ કાઠો પર તૈયાર કરેલ પીઝા મૂકો. ત્યારબાદ તેના પર ગોળા નું ઢાંકણું ઢાંકી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ધીમા ગેસ પર પકાવો. ચીઝ મેલ્ટ થઈ જાય ત્યારબાદ પીઝા ને એક પ્લેટમાં કાઢી લો. કાઠો લોઢી પર મૂકવાથી અને કાંઠા પર પીઝા બેઝ રાખવાથી પીઝા બળી જતા નથી તેથી જ્યારે પણ પીઝા બનાવો ત્યારે લોઢી પર કાઠો રાખીને જ પીઝા બનાવવા. એકદમ સરસ રીતે પીઝા બનશે.
- 8
ત્યારબાદ પિઝા કટરથી પીઝા ને કટ કરી સર્વિંગ પ્લેટમાં ટોમેટો કેચપ સાથે પીઝા ને સર્વ કરો. આ પીઝા મેં મારી રીતથી બનાવ્યા છે જો આ રીત થી પીઝા બનાવશો પીઝા ખૂબ જ ટેસ્ટી બનશે. અહીં મેં પીઝા સોસ ઘરે જ બનાવ્યું છે અને આ પિઝા સોસની રેસિપી મેં અહીંયા કુકપેડ માં શેર પણ કરી છે તો તમે મારા પેજમાં આ પિઝા સોસની રેસિપી જોઈ શકશો. તૈયાર છે આપણા કોર્ન પનીર પીઝા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ટિક્કા પેન પીઝા
#ડિનરપીઝા નામ સાંભળતા જ મો માં પાણી આવી જાય લોક ડાઉન ચાલે તો બહાર મળે નહિ તો બધું ઘરે જ બનાવી પડે તો બધા ની ફરમાઈશ પર બનાવિય હોમ મેડ પેન પીઝા જેમાં ઓવન ની જરૂર નથી પડતી તો પણ ખુબજ સરસ પીઝા બને છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊😊 Jyoti Ramparia -
-
-
-
-
ચીઝ કોર્ન પીઝા(cheese corn pizza recipe in Gujarati)
પીઝા નામ સાંભળતા જ બાળકોના મો માં પાણી આવી જાય છે. એમા પણ મકાઈ અને પીઝા નુ કોમ્બિનેશન તો બાળકોને ખૂબજ ગમે છે.. નાના તો નાના મોટાને પણ પીઝા ભાવે છે. Pinky Jesani -
-
પનીર ભુરજી કોઈન પીઝા
#પનીરપીઝા નામ લેતા જ મો માં પાણી આવી જાય. નાના થી લઇને મોટા સૌને ભાવતી વાનગી. પનીર કોન્ટેસ્ટ ને ધ્યાન મા રાખી મે પનીર ભુરજી કોઈન પીઝા બનાવ્યા છે જે ખાવાની ખરેખર ખૂબ જ મજા આવી છે. અને સ્વાદ મા પણ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
-
-
પનીર કોર્ન ચીઝ પીઝા (paneer corn cheez pizza recipe in gujarati)
#મોમ #મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ , ડોમીનોઝ સ્ટાઇલ પીઝા 🍕#પોસ્ટ_૭ Suchita Kamdar -
-
-
-
-
-
-
-
-
-
-
-
ગોલ્ડન કોર્ન પીઝા(Golden Corn Pizza Recipe in Gujarati)
#DA #Week1 આ રેસિપી મને મારા સાસુ મને શીખવાડી હતી આ રેસિપી મારા હસબન્ડ માટે બનાવી છે અને મારા બાળકો માટેઆ રેસીપી મારી માટે ખૂબ જ પ્રસિદ્ધ છે કારણકે આ મારા સાસુ અને શીખવાડેલી પહેલી રેસીપી છેManisha murjani
-
હરીયાળી મલ્ટીગ્રેઈન પીઝા (Hariyali Multigrain Pizza Recipe In Gujarati)
#WorldPizzaDay#winter recipe Ashlesha Vora -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)