આલમન્ડ (બદામ)નો આથો(almomnd no aatho in Gujarati)

Krishna Ghodadra Mehta @cook_22736203
#goldenapron3
#week22
આ રોજ નૈણાં કોઠે ખાવાનુ.... આનાથી આંખ ને ઠંડક મળે છે અને યાદ શક્તિ પણ વધે છે
આલમન્ડ (બદામ)નો આથો(almomnd no aatho in Gujarati)
#goldenapron3
#week22
આ રોજ નૈણાં કોઠે ખાવાનુ.... આનાથી આંખ ને ઠંડક મળે છે અને યાદ શક્તિ પણ વધે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા આપડે બદામ ને મિક્સર માં ક્રશ કરી લેવાનું.પછી આપડે ખડી સાકર ને મિક્સર માં જીનો ભૂકો કરી લેવાનો.
- 2
પછી ઘી ને ગરમ કરી લેવાનુ. પછી 1 બાઉલ લેવાનું તેમાં આલમન્ડ નો ભૂકો અને સાકર નો ભૂકો નાખી ને તેમાં ઘી નાખવાનું એન્ડ ઇલાયચી નો ભૂકો પણ નાખવાનો.પછી તેને હલાવાનું.
- 3
પછી તેને સરખું પાથરી લેવાનું અને તેના ઉપર બદામ મૂકી દેવાની...થઈ ગયો આપડો મસ્ત બદામ નો આથો...
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12945603

ટિપ્પણીઓ (2)