કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પનીર ગ્રેવી પરાઠા સાથે
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પનીર ગ્રેવી પરાઠા સાથે રેસીપી મુખ્ય ફોટો

પાલક પનીર ગ્રેવી પરાઠા સાથે

Rubina Dodhia
Rubina Dodhia @cook_22396958

પાલક ની ભાજી માંથી બનાવેલ ગ્રેવી પનીર સાથે
#વિકમીલ૧

પાલક ની ભાજી માંથી બનાવેલ ગ્રેવી પનીર સાથે
#વિકમીલ૧

વધુ વાંચો

પાલક પનીર ગ્રેવી પરાઠા સાથે

Rubina Dodhia
Rubina Dodhia @cook_22396958

પાલક ની ભાજી માંથી બનાવેલ ગ્રેવી પનીર સાથે
#વિકમીલ૧

પાલક ની ભાજી માંથી બનાવેલ ગ્રેવી પનીર સાથે
#વિકમીલ૧

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ્સ
3 સર્વિંગ્સ
  1. 1બાઉલ સમારેલી પાલક
  2. 4લીલા મરચા
  3. 3 tbspતેલ/બટર/ઘી
  4. 1 tspજીરુ
  5. 2કાંદા સમારેલા
  6. 2ટમેટાં સમારેલા
  7. 2 tbspઅદરક લસણ પેસ્ટ
  8. 1પેકેટ પનીર ક્યુબ કરી લેવા
  9. 1 tbspગરમ મસાલા પાઉડર
  10. 1 tspકસૂરી મેથી
  11. 1 કપફ્રેશ ક્રીમ
  12. પરાઠા માટે:
  13. 2 કપઘવ નો લોટ
  14. 1 tspનમક
  15. 1 tbspતેલ
  16. પાણી જરૂર મુજબ
  17. પરાઠા શેકવા ઘી / તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ્સ
  1. 1

    એક કડાઈમાં 1 tbsp તેલ મૂકી તેમાં લીલા મરચા અને પાલક નાખી સાંતળવી. બઘું એક રસ કરી થોડી વાર સાતળવી. ગેસ બંધ કરી બાઉલ માં લઇ લેવું.ઠંડુ થાઈ પછી તેને મિક્સર માં લઇ સ્મૂથ પેસ્ટ કરી લેવી

    પાલક પનીર ગ્રેવી પરાઠા સાથે રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એજ કડાઈ માં 2 tbsp તેલ/ બટર ગરમ કરવા મુકી સમારેલા કાંદા ટામેટાં અદરક લસણ નાખી સાંતળવું. કાંચી સ્મેલ જતી રે ત્યાં સુધી સાંતળવું ગેસ બંધ કરી ઠંડુ કરવા રાખવું. એક બાઉલ માં લેવું.ઠંડુ થાય પછી મિક્સર માં ગરાઇન્ડ કરી સ્મૂથ પેસ્ટ કરવી

  3. 3

    એજ કડાઈ માં 1 tbsp બટર ગરમ કરવા મુકવુ. તેમાં પનીર ના ક્યુબસ નાખી સાંતળવા. લાઈટ બ્રાઉન થાઈ ત્યાંસુધી. તેને એક બાઉલ માં ટ્રાન્સફર કરવા.

  4. 4

    એજ કડાઈમાં 2 tbsp બટર ગરમ કરવા મૂકી તેમાં 1tsp જીરું નાખી.કાંદા ટામેટાં અદરક લસણ ની પેસ્ટ નાખી સાંતળવું. ચમચા વડે ફેરવતું રેહવું નહીં તો નીચે ચોંટી જશે.સાતલાઈ જાય પછી તેમાં ગરમ મસાલા પાઉડર કસૂરી મેથી નમક નાખી સાંતળવું. પાલકની પેસ્ટ નાખી એક રસ કરી સાંતળવું તેલ/બટર ઉપર આવી જશે. અડઘો કપ ક્રીમ નાખી બરાબર મિક્ષ કરવું તેમાં પનીર નાખી કૂક થવા દેવું લો ગેસ પર

  5. 5

    એક વાસણ માં ઘવ નો લોટ લઇ તેમાં મીઠું ઘી નાખી પાણી વડે લોટ બાંધવો. લોટ રોટલી જેવોજ બાંધવો. સારી રીતે કુનવી લોટ બાંધી 15 મિનિટ રેસ્ટ આપવો. ફરી પાછો હાથ તેલ વાળો કરી લુવા કરવા. પાટલી પર એક ગોણું લઇ એક નાની પૂરી વણવી.તેના પર ઘી ચોપડી લોટ ભભરાવો વળી લઈ ટીકોણ શેપ આપી ત્રિકોણ રોટલી વણવી તવો ગરમ કરવા મૂકી ઘી વડે બને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય તેવી શેકવી.

  6. 6

    એક બાઉલ માં પાલક પનીર ગ્રેવી લઈ ક્રીમ વડે ડેકોરેટ કરી સાથે પરાઠા અને કાંદા કચુંબર સાથે સર્વ કરવું

  7. 7

    અહીંયા મેં homemade ક્રીમ લીધેલ છે. જે દૂધ ની મલાઈહોઈ તેને એક બોક્સ માં લઇ ફ્રિજ માં બેઘી કરવી. ફ્રેશ ક્રિમ બનાવતા પેહલા તેને અડઘો કલાક ફ્રીઝર માં રાખી પછી એક નાના મિક્સર જાર માં લઇ બ્લેન્ડ કરવી. એક ક્રીમી ટેક્સ્ટચર થઈ જાય ત્યાં સુધી ફેરવી લઈ બાઉલ અથવા બોક્સ માં લઇ લેવી તો ત્યાર છે homemade ફ્રેશ ક્રીમ.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rubina Dodhia
Rubina Dodhia @cook_22396958
પર June 22, 2020 12:44

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લઝાનિયા (Lasagna Recipe in Gujarati)
  2. ફ્રેશ ફ્રુટ ચોકલેટ(Fresh Fruit Chocolate Recipe In Gujarati)
  3. ચીઝ ચિલી ગાર્લિક સ્ટફ કુલચા (Cheese chilly  garlic stuff kulcha recipe in gujarati)
  4. કેસર જલેબી(kesar jalebi in Gujarati)
  5. અચારી સાબુદાણાની ખીચડી(aachari sabudan khichdi in Gujarati)
  1. સાબુદાણા ખીચડી(SPICY SABUDANA KHICHDI RECIPE IN GUJARATI)
  2. સ્ટ્રીટ ફૂડ વડાપાંવ
  3. મેંગો કેસર પેંડા
  4. ઢોકળા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12960462
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close