સાબુદાણા ખીચડી(SPICY SABUDANA KHICHDI RECIPE IN GUJARATI)

Mamta Khatwani
Mamta Khatwani @cook_23110272

#માઇઇબુક પોસ્ટ ૧૦
#વિકમીલ૧ પોસ્ટ ૬

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામપલાળેલા સાબુદાણા
  2. ૧ ચમચીધી/તેલ
  3. 2બટાકા નાના-નાના ચો2રસ કાપેલા
  4. લીલા મરચા ગોળ કાપેલા
  5. ૧/૨ કપદાડમ ના દાણા
  6. ૨ ચમચીશીગ
  7. ૨ ચમચીલીલા ધાણા કાપેલા
  8. મીઠુ જરૂર મુજબ
  9. ૧/૨ ચમચીકાળા મરી પાઉડર
  10. ૧/૨ ચમચીલાલ મરચા પાઉડર
  11. ૧ ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ધટકો:-

  2. 2

    સૌપ્થમ એક કડાઈ મા તેલ નાખી તેમા જીરૂ નાખો.ત્યારબાદ તેમા શીગ,લીલા મરચા, કાપેલા બટાકા નાખી ૫ મિનિટ ઢાકી દો.બટાકા સંતળાઈ જાય બાદ તેમા સાબુદાણા,મીઠુ,કાળા મરી પાઉડર, લાલ મરચા પાઉડર, નાખી મિકસ કરવુ.

  3. 3

    મિકસ થઈ જાય બાદ તેની ઉપર લીલા ધાણા અને દાડમ નાખી ડેકોરેશન કરો.

  4. 4

    તૈયાર છે આપણા એકદમ સ્પાઈસી સાબુદાણા ખિચડી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Khatwani
Mamta Khatwani @cook_23110272
પર

ટિપ્પણીઓ

Similar Recipes