ચોકો બનાના આઇસ્ક્રીમ(choco banana icecreme in gujarati)
![urvashi pankhania[22] urvashi pankhania[22]](https://img-global.cpcdn.com/users/074705ef8d1e9e58/40x40cq50/avatar.jpg)
urvashi pankhania[22] @cook_22357629
# વિકમીલર
ચોકો બનાના આઇસ્ક્રીમ(choco banana icecreme in gujarati)
# વિકમીલર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં કેળા, કસ્ટર્ડ પાઉડર (૨ ચમચી દુધ સાથે મિકસ કરેલો)અને ખાંડ ઉમેરો,ખાંડ પીગળી જાય ત્યા સુધી ગેસ પર રાખો, પછી તેને ઠંડુ થવા દો, ઠંડુ પડે એટલે એક મિક્ષચર જાર માં એ મિશ્રણ લઇ તેને ક્રસ કરી લો. પછી તેમા દુધ, ક્રિમ, કોકો પાઉડર સાથે ફરી મિકસ કરો. મિકસ થઈ જાય પછી તેને એરટાઈટ કન્ટેઇનર માં ૧ કલાક ડીપ ફ્રીઝ માં સેટ કરવા મૂકો.
- 2
ઑરેઓ બિસ્કીટ ને પેકેટ માં જ વેલણ ની મદદ થી તોડી લો, ત્યાર બાદ ૧ કલાક પછી આઇસ્ક્રીમ કાઢી તેને ફરીથી મીક્ષચર જાર માં ફેરવી લો હવે તેમા ઑરેઓ બિસ્કીટ નું મિક્ષચર એમાં ઉમેરો, હલાવી સેટ કરવા મૂકો ૭ કલાક પછી આઇસ્ક્રીમ રેડી થઈ જસે, પછી તેને સર્વે કરો, આ એક નૅચરલી આઇસ્ક્રીમ છે. જે દરેક લોકો ખાઈ શકે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12976551

![urvashi pankhania[22] urvashi pankhania[22]](https://img-global.cpcdn.com/users/074705ef8d1e9e58/98x98cq50/avatar.jpg)

ટિપ્પણીઓ (10)