કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રોસ્ટેડ માલપુવા(Roasted malpuaa recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રોસ્ટેડ માલપુવા(Roasted malpuaa recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રોસ્ટેડ માલપુવા(Roasted malpuaa recipe in Gujarati)

Megha Desai
Megha Desai @cook_19228128
Vadodara

સામાન્ય રીતે આપણે માલપુવા તળીને બનાવતા હોઈએ છે પરંતુ આજે હું એની રેસીપી લાવી છું કે જેથી જેને તળેલું માફક ન આવતું હોય તેવો પણ મમાલપૂવા થઈ શકે છે ઉપરાંત આમાં ખાંડનો ઉપયોગ પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવામાં આવ્યો છે.
#વિકમીલ૨

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦મિનીટ
૨
  • ૧૫૦ ગ્રામ ઘઉંનો લોટ(ઝીણો)
  • 100 ગ્રામ ખાંડ
  • 100 ગ્રામ ગોળ
  • 1/2વાડકી ઘી
  • ૨૫૦મિલી પાણી
  • ૨ચમચી ખસખસ
  • ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦મિનીટ
  1. 1

    ગોળ ને સમારી લો એક તપેલીમાં ખાંડ અને ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી ઉમેરી ગેસ પર ત્રણથી ચાર મિનિટ માટે ગરમ કરો જેથી ખાંડ અને ગોળ સરસ ઓગળી જાય

  2. 2

    ગરમ કરેલું પાણી ઠંડુ થઈ જાય પછી તેમાં ઘઉંનો લોટ ઉમેરી હાથથી બરાબર ફીણી લેવું આશરે પાંચથી સાત મિનિટ હાથ થી ફીણવું.

  3. 3

    આ ખીરાને ઢાંકીને બે થી ત્રણ કલાક માટે 60 થવા માટે મૂકી દેવું આશરે ૨ થી ૩ કલાકપછી છ- સાત મિનિટ સુધી બ્લેન્ડર ફેરવો જેથી ખીરુ હલકું થઈ જાય હવે તેમાં ઈલાયચી પાઉડર ઉમેરી મિક્ષ કરી લેવું

  4. 4

    એક નોન સ્ટીક તવી ઉપર ઘી લગાવી પુડા ઉતારતા હોય એમ જ માલપૂડા ઉતારવા બંને બાજુ ઘી મૂકો જેથી તળેલા હોય એવાં ક્રિસ્પી બનશે બંને બાજુ ગોલ્ડન કલર ના શેકાઈ જાય પછી ખસખસ ભભરાવી સર્વ કરો હું તૈયાર છે રોસ્ટેડ માલપૂડા!

    રોસ્ટેડ માલપુવા(Roasted malpuaa recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રોસ્ટેડ માલપુવા(Roasted malpuaa recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Megha Desai
Megha Desai @cook_19228128
પર June 29, 2020 10:15
Vadodara

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

માલપુઆ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati)
  2. ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ(browani with icecream in Gujarati)
  3. ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)
  4. સ્પ્રાઉટ્સ મગ ના વડાં(sparourt mag vada in gujarati)
  5. મૈસુર ઢોસા ની રેડ ચટણી (Red Chutney - Mysore Dosa Special Recipe In Gujarati)
  1. સેઝવાન ફ્રા‌‌ઈડ રાઈસ
  2. ફુદીના ચટણી(phudino chutney in Gujarati)
  3. કોકોનટ તલ ગોળ પાપડી =Coconut tal papdi in gujarati l)
  4. શ્રીખંડ(shrikhand in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13000545
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close