શ્રીખંડ(shrikhand in Gujarati)

Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
Ahmedabad

સ્વીટ ની વાત આવે અને શ્રીખંડ યાદ ન આવે એવું બને? ઉનાળાની ગરમીમાં ઠંડક સાથે સ્વાદ આપતું આ ઘરે બનાવેલું શ્રીખંડ તમે પણ ટા્ઈ કરજો.
#3વીકમિલચેલેન્જ
#વીક૨
#સ્વીટ
#Cookpadindia

શ્રીખંડ(shrikhand in Gujarati)

સ્વીટ ની વાત આવે અને શ્રીખંડ યાદ ન આવે એવું બને? ઉનાળાની ગરમીમાં ઠંડક સાથે સ્વાદ આપતું આ ઘરે બનાવેલું શ્રીખંડ તમે પણ ટા્ઈ કરજો.
#3વીકમિલચેલેન્જ
#વીક૨
#સ્વીટ
#Cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ સર્વિન્ગસ
  1. લિટરફેટવાળુ‌ દુધ ‌૧
  2. ચમચીદહીં ‌૧
  3. દળેલી ખાંડ જરૂર ‌મુજબ
  4. ૨ નંગઇલાયચી
  5. ૨ ચમચીકેસર વાળું ‌દુધ
  6. પાઈનેપલ ફુ્ટ ક્રસ ૨ ચમચી/એસન્સ ૨ ટીપાં
  7. રોઝ‌ શરબત ૧ ચમચી/ એસન્સ ૧ ટીપું
  8. ડ્રાય ફ્રુટ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ લીટર દૂધ માં ૧ મોટી ચમચી દહીં ઉમેરીને મેળવી દો.

  2. 2

    જામેલા દહીં ને કોટન ના કપડા માં લઇ પોટલી બાંધી ૨ કલાક લટકાવી દો. બધું પાણી નીતરી જાય એટલે પોટલી ને ૫/૬ કલાક ફ્રિજ માં મુકી દો. એટલે દહીં નો મસ્કો તૈયાર થઈ જશે.

  3. 3

    હવે આ મસ્કા ને વાસણ ‌મા‌‌ લો અને તેનાં માપ થી અડધાં માપ ની દળેલી ખાંડ ઉમેરો. બરાબર મિક્ષ કરી ૩ ભાગ કરો. એક ભાગ માં ઇલાયચી પાઉડર અને કેસર વાળું ‌દુધ ઉમેરો.બીજા ભાગ માં પાઈનેપલ ફુ્ટ ક્રસ ઉમેરો.ત્રીજા ભાગ માં રોઝ શરબત ઉમેરો. ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરો.(જરુર મુજબ ખાંડ નું માપ વધારે લઈ શકાય)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes