કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિની નટી બક્લાવા કપ્સ(Nutty mini baklava cups)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિની નટી બક્લાવા કપ્સ(Nutty mini baklava cups) રેસીપી મુખ્ય ફોટો

મિની નટી બક્લાવા કપ્સ(Nutty mini baklava cups)

Chhaya Thakkar
Chhaya Thakkar @chhayi70
કુવૈત

#વીક્મીલ2
સ્વીટ
#માઇઇબુક
પોસ્ટ9

#વીક્મીલ2
સ્વીટ
#માઇઇબુક
પોસ્ટ9

વધુ વાંચો

મિની નટી બક્લાવા કપ્સ(Nutty mini baklava cups)

Chhaya Thakkar
Chhaya Thakkar @chhayi70
કુવૈત

#વીક્મીલ2
સ્વીટ
#માઇઇબુક
પોસ્ટ9

#વીક્મીલ2
સ્વીટ
#માઇઇબુક
પોસ્ટ9

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

12 નંગ
  • 8ફીલો પેપર(philo sheets)
  • 1 કપમિક્સ સુકોમેવો (બદામ,અખરોટ,પિસ્તા)
  • 5-6 ટે સ્પૂનમધ
  • 1 ટે સ્પૂનબ્રાઉન ખાંડ
  • 1 ટે સ્પૂનઓરેંજ ઝેસ્ટ
  • 4-5સુકા ઍપ્રીકોટ
  • 1ટે.ચમચી તજ પાઉડર
  • 1/2 કપપિસ્તા પાઉડર
  • 200 ગ્રામબટર
  • સજાવટ માટે
  • ગુલાબની પાંખડી (સુકી)
  • ચોકલેટ (ઓગળેલી)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં બધા સુકમેવા અધકચરા કરીને એક બાઉલમાં લઈને તેમા સુકા ઍપ્રીકોટ ને ઝીણાં સમારી ઉમેરો. પછી તેમા બ્રાઉન ખાંડ,તજ પાઉડર,ઓરેંજ ઝેસ્ટ અને 1 ટે ચમચી બટર ઓગાળી ને ઉમેરી બરાબર મીક્ષ કરી લો.

  2. 2

    હવે 1 ફિલો પેપર પર ઓગાળી ને બરાબર લગાડો તેના પર પિસ્તા પાઉડર ભભરાવીને ફરી તેના પર ફિલો પેપર મુકી ફરીથી બટર લગાવીને પીસ્તા પાઉડર ભભરાવીને ફરી 1ફિલો પેપર મુકી દો. (3 પડ થસે)

  3. 3

    હવે આને કાતરથી નાના ચોરસ ટુકડા માં કાપી ને આઘાપાછા એકબીજા પર ગોઠવી ને તેમાંથી 6-7 ટુકડા જેવો ભાગ લઈ ને ઍક નાની મુફીન ટ્રે મા બટર લગાવીને મુકી વચમાં દબાવી ને (વાટકી જેવું થસે) તેમા બનાવેલું ફિલીંગ મૂકી ગરમ ઓવનમાં 8-10 મીનીટ,170ડીગ્રી પર બેક કરી લઈ ને ગરમ હોય ત્યારે જ તેના પર મધ રેડી દો.હવે તૈયાર બક્લવાં પર ગુલાબની પાંખડી કે ચોકલેટ થી સજાવી પીરસો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chhaya Thakkar
Chhaya Thakkar @chhayi70
પર June 28, 2020 05:44
કુવૈત
મને રસોઈ કરવાનો,ખાવાનો અને ખવડાવા નો શોખ છે,અહીં ઘણી કોમ્પીટીશન માં ભાગ લીધો છે. અને જીતી પણ છું અને જ્જ તરીકે પણ આર્ટ ફૅશન અને રસોઈ ની અલગ અલગ કેટેગરી માટે નિર્ણાયક તરીકે નિમંત્રીત કરે છે. આ મારા શોખ થી પ્રેરિત થઈ.મેં culinary diploma કરી professional degree મેળવી છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
June 28, 2020 10:50
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બક્લાવા

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. રેમ્બો હોમમેડ કેક(rainbow homemade cake in Gujarati)
  2. પાપડ ટાકોસ(Papad Tacos Recipe In Gujarati)
  3. પાત્રા(patra recipe in Gujarati)
  4. મેંગો લાડુ (Mango Laddu Recipe In Gujarati)
  5. મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango custrd pudding in Gujarati))
  1. ચોખાની ખીર(chokha kheer in Gujarati)
  2. કાજુ કતરી(kaju katri inGujarati)
  3. આલ્મન્ડ પિસ્તા ફ્રોઝન યોગટ (Almond pista Frozen yogurt)
  4. શક્કરપારા(sakarpara in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13015228
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close