સ્ટ્રોબેરી એન્ડ પાઈનેપલ જેલી
વિકમીલ ૨
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં માં ખાંડ અને પાણી ઉકળવા મૂકો. ખાંડ ની મિક્સર જાડું થાય એટલે તેમાં જેલી પાઉડર મિક્ષ કરી તેને ઉકાળો. પછી મિક્સર ને તેલ થી ગ્રીસ કરેલા મોલ્ડ માં પિંક અને યેલો કલર નાખી ફ્રીઝર માં ૧ કલાક માટે સેત કરો. પછી સરવિંગ પ્લેટ માં જેલી રાખી તેને ચેરી અને બદામ પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13015565




ટિપ્પણીઓ (2)