ડોનટ્સ (Donuts recipe in Gujarati)

ડોનટ્સ (Donuts recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં અડધો કપ નવસેકુ દુધ લો.. એમાં એક ચમચી ખાંડ અને ઈસ્ટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.. ઢાંકી ને ત્રીસેક મિનિટ માટે રહેવા દો.. ઈસ્ટ એકટીવ થઈ જાય એટલે..
- 2
હવે મેંદામાં મીઠું અને દળેલી ખાંડ નાખી ને ચાળી લો.. હવે તેમાં બટર નાંખીને તૈયાર કરેલ ઈસ્ટ વાળા મિશ્રણ થી લોટ મિક્સ કરી લો.. થોડું દુધ ઉમેરીને..લોટ પલાળવો અને ત્રીસેક મિનિટ સુધી ઢાંકીને મૂકી રાખો...લોટ બરાબર ફૂલી જાય છે..
- 3
હવે બટર લગાવી નેલોટ મસળીને બે પાર્ટ કરો.. તેમાં એક જાડી રોટલી વણો..કટર કે વાટકી ની મદદથી ગોળ શેઈપ માં કાપી લો.. એક નાના ઢાંકણ થી વચ્ચે ગોળ કાપી ને.. ડોનટ્સ તૈયાર કરો.. ઢાંકી ને ત્રીસેક મિનિટ સુધી રહેવા દો..
- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં બધાં ડોનટ્સ તળી લો.. હવે ડાર્ક ચોકલેટ ડબલ બોઈલર માં મેલ્ટ કરી ડોનટ્સ પકડી ને તેને ચોકલેટ માં ડુબાડી ને તેના ઉપર સીલ્વર બોલ ને કલરફૂલ સ્ટાર લગાવી ને સજાવી લો..
- 5
તૈયાર છે મસ્ત ડોનટ્સ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડોનટ્સ (Donuts recipe in gujarati)
બહુ જ ફેમસ એવી પશ્ચિમી સંસ્કૃતિ ની બ્રેકફાસ્ટ કે નાસ્તાની વાનગી છે.જે સ્વીટ બ્રેડ જેવા હોય છે સ્વાદમાં. સાથે બહુ જ યમી એવા ચોકલેટ, ડ્રાય ફ્રુટ કે સોસનું ટોપિંગ હોય છે. મારા દિકરાને ખૂબ જ ભાવે છે તો એના માટે ખાસ બનાવ્યા છે... Palak Sheth -
ચોકલેટ ડોનટ્સ(Chocolate Donuts Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટડોનટ્સ બાળકો ને ખુબ પસંદ હોય છે તેને અલગ અલગ રીતે બનાવી શકાય છે મે ચોકલેટ ડોનટ્સ બનાવ્યા છે પહેલી વાર બનાયા છે Dipti Patel -
ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
#DTRદિવાળી માટે પરંપરાગત નાસ્તો બનાવી લીધો પછી મારા નાના દેવ માટે એનાં ફેવરિટ ડોનટ્સ તો હોય જ.. Sunita Vaghela -
-
ડોનટ્સ🥯
#મૈંદાફ્રેન્ડ્સ, એવું માનવામાં આવે છે કે અમેરિકા ના હેન્સન ગ્રેગોરી એ 16 વર્ષની ઉંમરે ડોનટ્સ નું ઈનવેન્શન કરેલ છે. જે આજે દરેક કન્ટ્રીમાં ખૂબ જ ફેમસ છે. નાના-મોટા સૌ કોઈને પ્રિય તેવું ડોનટ્સ 🥯 ફા્ઈડ( તળેલા ) રીંગ કેક છે . આપણે ઘરે પણ ખૂબ જ સરળતાથી એગલેસ ડોનટ્સ કેક બનાવી શકીએ છીએ. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
ડોનટ્સ (Donuts Recipe In Gujarati)
#DFTદીવાળી નાં નાસ્તા માટે મિઠાઈ ખાઈ ને કંઈ અલગ અલગ ખાવા નું મન થાય છે એટલે આ વખતે દીવાળી માં મહેમાન માટે કંઈ અલગ બનાવ્યું.. બાળકો સાથે મોટા પણ્ ખુશ થઇ ગયા.. Sunita Vaghela -
ડોનટ્સ (Donuts Recipe in Gujarati)
ડોનટ્સ એક વિદેશી મીઠી વાનગી છે.છોકરાઓ ની પિ્ય વાનગી છે.#supers Rinku Patel -
-
હેલ્થી ઘઉંના લોટના ચોકલેટ ડોનટ્સ(wheat flour chocalte donuts in Gujarati)
#પોસ્ટ૧૯#માઇઇબુક#સ્વીટ#વિકમીલ૨#new Khushboo Vora -
વ્હીટ ડોનટ્સ
#નોનઈન્ડિયન#ડોન્ટસ નોનઈન્ડિયન ડીશ છે,જે મેંદામાંથી બનાવવામાં આવે છે,પણ આ ડોનટ્સ ધંઉના લોટમાંથી બનાવ્યા છે. Harsha Israni -
ડોનટ્સ (donuts recipe in gujarati)
#માઇઇબુક#રેસિપી-32#ડોનટ્સ કીડડ્સ સ્પેશલ ડિમાન્ડ ઈસટ ફ્રી Hetal Shah -
-
ડોનટ્સ (Donuts Recipe in Gujarati)
#ccc#ડોનટ્સ #Soft_Donuts #No_Yeast #No_Egg #No_Oven #Bakery_Style_Donuts FoodFavourite2020 -
-
ચોકેલ્ટ ટ્રફલ ક્રીમ કેક =CHOCOLATE TRUFFLE CREAM CAKE🎂🍫in Gujarati )
#માઇઇબુક પોસ્ટ ૧૩# વિકમીલ૨ પોસ્ટ ૧ (સ્વીટ કોનટેસ્ટ) Mamta Khatwani -
ડોનટ્સ (Donuts recipe in gujarati)
મારા બાળકો ની ફેવરીટ ડિશ છે.ઘઉં ના લોટ માંથી બનાવેલ ખૂબ જ હેલ્થી અને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ#kv Nidhi Sanghvi -
ડોનટ્સ (એગલેસ)
#નોનઇન્ડિયનડોનટ્સ એ નાના મોટા સૌ ને ભાવતું વિદેશી સ્નેક કમ ડેસર્ટ છે. જે તળી ને તથા બેક કરી ને બનાવાય છે. કહેવાય છે સૌથી પહેલા ડોનટ્સ અમેરિકા માં બન્યા હતા. Deepa Rupani -
ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
#CDYમારી ડોટર ને ડોનટ્સ ખુબજ પસંદ છે તો આજે ચિલ્ડ્રન ડે celebrate માં મે એમના માટે ડોનટ્સ બનાવ્યા છે Rina Raiyani -
એગ્લેસ ડોનટ્સ (Eggless Donuts Recipe In Gujarati)
#donuts#eggless#bakeit#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
લાદી પાવ (ladi pav recipe in gujarati)
ઘરે બનાવેલા પાવ પણ બેકેરી જેવા જ બને છે અને ઘરે બનાવ્યા નો આનંદ પણ મળે. Arti Masharu Nathwani -
પૅનકૅક્સ..😍 (Pancakes Recipe In Gujarati)
#સ્વીટ #વિકમીલ૨ આ બનાવવામાં ખૂબ જ સરળ છે અને દરેકને પસંદ પણ છે.. Foram Vyas -
-
ચોકલેટ ચીપ્સ કેક(Chocolate Chips Cake Recipe In Gujarati)
મે પહેલી વખત જ ઓર્ડર લીધો છે.#ટ્રેન્ડ Mrs Viraj Prashant Vasavada -
ચોકલેટ નુટેલા દેલગોના કેક (Chocolate Nutella dalgona cake recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક Aneri H.Desai -
-
-
ઘઉં ના લોટ અને ગોળ ના ડોનટ્સ
#goldenapron3#WEEK 7#PUZZLE WORD : JAGGERYમારી બન્ને દીકરી ને ડોનટ્સ ખૂબ જ ભાવે...પણ મેંદા ના ડોનટ્સ એમની માટે ઘણા સારા નહિ એમ વિચારી મેં ઘઉં ના લોટ ના ડોનટ્સ બનાવ્યા છે... અને એ ડોનટ્સ ને મારી દીકરી સ્વરા એ સજાવ્યા છે.....આશા છે કે આપ સૌ ને પસંદ આવશે..... Binaka Nayak Bhojak
More Recipes
ટિપ્પણીઓ (12)