ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ (dry fruit icecream Recipen in Gujarati)

Dhara Soni @cook_23317940
ગરમી કે મોસમ મે કુછ ઠંડા હો જાયે.
# વીકમિલ ૨
# પોસ્ટ ૬
# માઇઇબુક
# પોસ્ટ ૧૮
ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ (dry fruit icecream Recipen in Gujarati)
ગરમી કે મોસમ મે કુછ ઠંડા હો જાયે.
# વીકમિલ ૨
# પોસ્ટ ૬
# માઇઇબુક
# પોસ્ટ ૧૮
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ઉકળવા મુકી તેમાં આઈસ્ક્રીમ પાઉડર અને ખાંડ નાખી તેને ઉકળવા દો.
- 2
ઘટ્ટ થઈ જાય એટલે તેને નીચે ઉતારી ઠંડું થવા દો.પછી તેને એક પ્લાસ્ટિક ના ડાબા મા ભરી લો.પછી તેને ફ્રીઝર મા જામવા મટે મૂકી દો.
- 3
સવારે મિક્સ કરી ને આઈસ્ક્રીમ ફ્રીજર મા મુકી દેવો.પછી સાંજે જામેલા આઈસ્ક્રીમ ને મિક્સર માં ક્રશ કરી લેવો.અને ફરીથી ડાબા મા ભરી ફ્રિજર મા જામવા મુકી દેવો.
- 4
ત્યારબાદ બીજે દિવસે સવારે જામેલા આઈસ્ક્રીમ ને ફરીથી ક્રશ કરી લેવો.અને પાછો ડાબા મા ભરી લેવો.
- 5
ત્યારબાદ રાત્રે આઈસ્ક્રીમ જામી જસે.અને રેડી થય જસે.તો રેડી છે આઈસ્ક્રીમ.તેને પીસ કરીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13026993






ટિપ્પણીઓ