કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રસભરી (Rasbhari recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રસભરી (Rasbhari recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

રસભરી (Rasbhari recipe in gujarati)

popat madhuri
popat madhuri @cook_21185467

#વિક્મીલ 2
# post 3

#વિક્મીલ 2
# post 3

વધુ વાંચો

રસભરી (Rasbhari recipe in gujarati)

popat madhuri
popat madhuri @cook_21185467

#વિક્મીલ 2
# post 3

#વિક્મીલ 2
# post 3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
૩ થી ૪ વ્યક્તિ માટે
  1. 1 વાટકીરવો
  2. 1 વાટકીખાંડ
  3. 1 વાટકીપાણી
  4. 2 વાટકીદૂધ
  5. બેથી ચાર ચમચી ટોપરાનું ખમણ
  6. 1 ચમચીમેંદો
  7. ચપટીઓરેન્જ ફૂડ કલર
  8. ગાર્નિશ કરવા માટે ડ્રાયફ્રુટ ની કતરણ
  9. 1 ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ બધી વસ્તુઓ ભેગી કરી લો. સૌથી પહેલા એક કઢાઈમાં ખાંડ અને પાણી નાખીને તેની ચાસણી તૈયાર કરો. ચાસણી મા એક પણ તાર નથી કરવાના. ખાંડ ઓગળી જાય ત્યારબાદ તેમા ઓરેંજ કલર નાખી ને બે ત્રણ ઉભરા આવે એટલે ગેસ બંધ કરી દો.

    રસભરી (Rasbhari recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રસભરી (Rasbhari recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રસભરી (Rasbhari recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં ૧ ચમચી ઘી નાખો.ઘી ગરમ થઈ જાય ત્યારે તેમાં રવો નાખીને સરખી રીતે ચલાવો અને સેકી લો.

    રસભરી (Rasbhari recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રસભરી (Rasbhari recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રસભરી (Rasbhari recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    રવો સરખો સેકાઈ જાય ત્યારબાદ તેમાં દૂધ નાખીને સરખી રીતે ચલાવતા રહો. રવો કડાઈને છોડવા લાગે એટલે તેને બીજા વાસણમાં કાઢીને ઠંડુ થવા મૂકો.

    રસભરી (Rasbhari recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રસભરી (Rasbhari recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રસભરી (Rasbhari recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રવા નું મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારબાદ તેમાં કોપરાનું ખમણ અને મેંદો નાખીને સરખી રીતે મિક્સ કરી લો.

    રસભરી (Rasbhari recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રસભરી (Rasbhari recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રસભરી (Rasbhari recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેલ ગરમ કરવા મુકો. રવાના મિશ્રણ માંથી નાના નાના લુઆ લો અને તેના ઉપર ગમે તેવી ડિઝાઇન બનાવો ત્યારબાદ તેને ગરમ તેલમાં ધીમા તાપે તળો.

    રસભરી (Rasbhari recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રસભરી (Rasbhari recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રસભરી (Rasbhari recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તળો. ત્યારબાદ તેને ચાસણીમાં 1/2કલાક માટે રહેવા દો. એટલે સરખી ચાસણી ચડી જશે. ચાસણી સરખી રીતે ચડી ગયા બાદ તેને થોડીવાર ફ્રિજમાં ઠંડુ થવા મૂકો અને સર્વ કરો. તૈયાર છે આપણી રસ થી ભરેલી રસભરી જે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને ઝડપથી બની જાય છે.

    રસભરી (Rasbhari recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રસભરી (Rasbhari recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

popat madhuri
popat madhuri @cook_21185467
પર June 29, 2020 10:42
cooking lover❤❤
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

popat madhuri
popat madhuri @cook_21185467
July 10, 2020 12:23
thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati)
  2. ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ(browani with icecream in Gujarati)
  3. ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)
  4. સ્પ્રાઉટ્સ મગ ના વડાં(sparourt mag vada in gujarati)
  5. મૈસુર ઢોસા ની રેડ ચટણી (Red Chutney - Mysore Dosa Special Recipe In Gujarati)
  1. ઓરીઓ 🍰(oreo in Gujarati)
  2. દૂધપાક(dudh paak in Gujarati)
  3. ગુજરાતી કઢી(gujarati kadhi in Gujarati)
  4. એપલ કોન્ટિનેન્ટલ(apple continental)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13031374
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close