કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ કોર્ન બોલ (Cheese Corn Ball)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ કોર્ન બોલ (Cheese Corn Ball) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ કોર્ન બોલ (Cheese Corn Ball)

Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129

#weekmeal3#માઇઇબુક
#વીકમિલ3#માયઈબૂક
#weekmeal3post1#myebookpost6
#વીકમિલ3પોસ્ટ1#માયઈબૂકપોસ્ટ6
ચીઝ કોર્ન બોલ મારા બહુ જ ફેવરિટ છે. બાળકો ને પણ બહુ પસંદ હોય છે. જે બનાવા માં ખૂબ જ સરળ છે અને જલ્દી બની જાય છે. અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 થી 30 મિનિટ
2 સર્વિંગ્સ
  • 1 કપચીઝ
  • 1/2 કપબાફેલા કોર્ન ના દાણા
  • 3 ચમચીગ્રીન કેપ્સિકમ
  • મીઠું સ્વાદ મુજબ
  • ચપટીમરી પાઉડર
  • 1/8 ટી સ્પૂનલસણ પેસ્ટ
  • 1 ટી સ્પૂનચિલી ફ્લેકશ
  • 1 ટી સ્પૂનઓરેગાનો
  • 1 ચમચીકોર્ન ફલોર
  • 1બાફેલું બટાકું
  • 1/4 કપમોઝરેલા ચીઝ
  • 1 ચમચીમેંદો
  • 1 ચમચીકોર્નફ્લોર
  • ચપટીમીઠું
  • પાણી જરૂર મુજબ
  • 1 કપબ્રેડ crumbs
  • 1/2 ટી સ્પૂનચિલી ફ્લેકશ
  • 1/2 ટી સ્પૂનઓરેગાનો
  • તળવા માટે તેલ
  • ડીપ માટે
  • 3 ટેબલ સ્પૂનકેચઅપ
  • 3 ટેબલ સ્પૂનમાયોનીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 1 બટાકા ને બાફી લો. ઠંડુ થાય એટલે તેમાં ચીઝ, મીઠું, મરી પાઉડર, કોર્ન ફ્લોર, કોર્ન, કેપ્સિકમ, લસણ ની પેસ્ટ, ઓરેગાનો અને ચિલી ફ્લેકશ મિક્સ કરી લો. હવે તેને 10 ભાગ માં વહેંચી લો.

    ચીઝ કોર્ન બોલ (Cheese Corn Ball) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ કોર્ન બોલ (Cheese Corn Ball) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે 1 ભાગ લઈ તેને થેપી વચ્ચે મોઝરેલા ચીઝ મૂકી બોલ વાળી લો. આવી રીતે બધા તૈયાર કરી લો. અને 20 થી 30 મિનિટ ફ્રીજ માં સેટ થવા મૂકી દો.

    ચીઝ કોર્ન બોલ (Cheese Corn Ball) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ કોર્ન બોલ (Cheese Corn Ball) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ કોર્ન બોલ (Cheese Corn Ball) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે 1 વાટકા માં મેંદો અને કોર્ન ફ્લોર લઈ જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. ખીરું પાતળું રાખવાનું જેથી બ્રેડ crumbs આસાની થી ચોંટી જાય. બ્રેડ crumbs માં ઓરેગાનો અને ચિલી ફ્લેકશ નાખી ને મિક્સ કરી લો. તેલ ગરમ કરવા મૂકી દો. હવે 1 ચીઝ બોલ લઈ તેને ખીરા માં બોળી બ્રેડ crumbs માં રગદોળી તૈયાર કરી લો. બધા થઈ જાય એટલે ગરમ તેલ માં તળવા મૂકો. 1 સાથે 3 થી 4 મૂકી શકાય વાસણ ના કદ પ્રમાણે. ગોલ્ડન બ્રાઉન અને ઉપર નું પડ ક્રિસ્પી થાય એટલે કાઢી લેવા. આ બોલ તળવામાં વાર નથી લાગતી.

    ચીઝ કોર્ન બોલ (Cheese Corn Ball) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ કોર્ન બોલ (Cheese Corn Ball) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ કોર્ન બોલ (Cheese Corn Ball) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તમે અંદર મોઝરેલા ચીઝ નું stuffing ફ્રીજ માંથી કાઢ્યા પછી પણ મૂકી શકો છો. મેં અહીં છીણેલું મોઝરેલા ચીઝ લીધું છે, તમે મોઝરેલા ચીઝ ની ક્યૂબ કે પ્રોસેસ ચીઝ ની ક્યૂબ પણ મૂકી શકો છો. જો સમય ના હોય તો ફ્રીજ માં મૂક્યા વગર તમે સીધા તેલ માં તલી શકો છો. હવે 1 વાટકી માં કેચઅપ અને માયોનિઝ લઈને મિક્સ કરીને ડીપ બનાવી લો અને ટૂથપિક લગાવી સર્વ કરો.

    ચીઝ કોર્ન બોલ (Cheese Corn Ball) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ કોર્ન બોલ (Cheese Corn Ball) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ કોર્ન બોલ (Cheese Corn Ball) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129
પર June 30, 2020 23:41

ટિપ્પણીઓ (3)

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
July 01, 2020 18:37
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ કોર્ન બોલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવા ઈડલી
  2. દેસાઈ વડા(desai vada in Gujarati)
  3. સુરતી સરસીયા ખાજા(surati sarasiya khaja in Gujarati)
  4. ચોકલેટ લાવા કેક(chocalte lava cake in Gujarati)
  5. સેવ ખમણી(sev khamni in Gujarati)
  1. કઢી(kadhi Recipein Gujarati)
  2. કલરફૂલ પનીર ચીઝ ગ્રીલ સેન્ડવીચ
  3. ભગત મુઠીયા નું  શાક
  4. ખસ્તા કચોરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/13047394
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close