કઢી(kadhi Recipein Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
છાશ અને પાણી ને મિક્સ કરી લો.(મીડીયમ ખટાશ વળી છાશ)અને તેમાં ચણા નો લોટ નાખી ને જેયની ફેરવી ને બધું મિક્સ કરી લો.
- 2
ત્યારબાદ તેમાં બધા મસાલા ઓ નાખી ને તેને ગેસ પર ગેસ પર મૂકો.
- 3
ત્યાર બાદ એક ચમચી ધી મૂકી અને તેમાં રાઈજીરું મૂકી તેનો વધાર કરો.
- 4
તે ઉભરો ના આવે ત્યાં સુધી તેને હલાવતા રહો.તો ત્યાર છે કઢી તેને ખીચડી સાથે સર્વ કરો.અથવા કોઈ પણ કઠોળ સાથે પણ ખાઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી કઢી(farali kadhi Recipein Gujarati)
#golden apron3#week24#માઇ ઇબૂક #પોસ્ટ 17 Mansi P Rajpara 12 -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાઠિયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)
#Goldenaprron3 week24 Khushi Dattani -
ખટમીઠી કઢી [KhatMithi Kadhi Recipe in Gujarati]
#goldenapron3#week24#Kadhi#માઇઇબુક#પોસ્ટ14 Nehal Gokani Dhruna -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK આજે મે ગુજરાતી કઢી બનાવી છે જે ગુજરાત માં તો દરેક ના ઘરે બનતી જ હોય છે અને બધા ની ફેવરીટ પણ હોય છે પણ આજે મે એમાં સૂકી હળદર ના બદલે લીલી હળદર ઉમેરી ને બનાવી છે તમે પણ ટ્રાય કરો hetal shah -
-
-
-
સીંગદાણાની કઢી (singdana kadhi recipe in Gujarati)
#goldenapron3#week24#kadhi#માઇઇબુક #પોસ્ટ19#સુપરશેફ1 Nilam Chotaliya -
કઢી વિથ વેક્સ ખીચડી (kadhi with wax khichdi)
#goldenaprone3#week24#kadhi#માઇઇબુક#post24Date2-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
સેવ વાળી કઢી (Sev Kadhi Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં કાઠિયાવાડ નું સ્પેશિયલ ખાણું એટલે બાજરી નો રોટલો...અહીંયા મે રોટલા સાથે સેવ વાળી કઢી ની રેસીપી શેયર કરી છે. Varsha Dave -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13046597
ટિપ્પણીઓ (2)