ઢોકળા (DHOKLA in Gujarati))
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને દાળ ને ૫-૬ કલાક પલાળો.તે પછી તેને ૨_૩ વાર ચોખ્ખા પાણી થી ધોઈ તેને મિકસર મા પીસી લો.પીસાઈ જાય બાદ તેમા કાપેલા મરચા,તેલ,મીઠુ નાખી બરાબર મિકસ કરી લો.બાઉલ મા દહીં,ઈનો, અને સોડા બાય કાબૅ મિકસ કરો.અને ઈડલી ના લોટ મા નાખી અને બરાબર મિકસ કરો.
- 2
ઈટલી કુકર ને પી્હીટ કરવા મુકો.પ્લેટ ને તેલ થી ગી્સ કરી તેમા ઈડલી નો લોટ નાખો.ઉપર થી લાલ મરચા અને તલ નાખો અને ઢાકણથી ઢાકી લો.અને સ્ટીમ થવા દો.તૈયાર છે ગુજરાતી સ્ટીમ ઢોકળા.🍥
- 3
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13049451
















ટિપ્પણીઓ (2)