રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં મેંદો લઇ તેમાં થોડું મીઠું નાખી તેનો લોટ બાંધો પરાઠા નો બાંધીએ તેવો. તેને ૧૫ મિનિટ રેસ્ટ કરવા દો. એક વાસણમાં બધા વેજીટેબલ જીના સમારેલા લેવા તેમાં મીઠું, મરી પાઉડર, પેરી પેરી પાઉડર, આદુ લસણ ની પેસ્ટ અને પિત્ઝા સોસ ઉમેરી બરાબર મિકસ કરી સરસ સ્ટુફ્ફિંગ બનાવો. હવે મેંદો ના લોટ ના નાના લુઆ બનાવી તેને પૂરી જેવડા વાણી તેમાં સ્તુફફિંગ રાખી તેની પોટલી બનાવો. પછી એક સ્ટીમર માં મોમોઝ ને ૨૫ મિનિટ બફો. અને કોઈ પણ ડીપ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13053296




ટિપ્પણીઓ