રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં મેંદો લઇ તેમાં થોડું મીઠું નાખી તેનો લોટ બાંધો પરાઠા નો બાંધીએ તેવો. તેને ૧૫ મિનિટ રેસ્ટ કરવા દો. એક વાસણમાં બધા વેજીટેબલ જીના સમારેલા લેવા તેમાં મીઠું, મરી પાઉડર, પેરી પેરી પાઉડર, આદુ લસણ ની પેસ્ટ અને પિત્ઝા સોસ ઉમેરી બરાબર મિકસ કરી સરસ સ્ટુફ્ફિંગ બનાવો. હવે મેંદો ના લોટ ના નાના લુઆ બનાવી તેને પૂરી જેવડા વાણી તેમાં સ્તુફફિંગ રાખી તેની પોટલી બનાવો. પછી એક સ્ટીમર માં મોમોઝ ને ૨૫ મિનિટ બફો. અને કોઈ પણ ડીપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વેજ મોમોસ (Veg Momos recipe in Gujarati)
વરસાદ ની સીઝન માં ગરમ ગરમ ખાવાનું મન થાય એમાં ભજીયા પછી મોમોસ્ નો વારો આવે તો બનાવી જ નાખ્યા. Komal Joshi -
-
-
-
-
-
-
-
-
-
-
વેજ મોમોસ (Veg. Momos Recipe In Gujarati)
#માઇઇબુક#વીકમીલ૩#સ્ટીમમોમો એ ભરેલા ડમ્પલિંગનો એક પ્રકાર છે, જે ભારતીય ઉપખંડ અને પૂર્વ-દક્ષિણ એશિયા સરહદના હિમાલયના પ્રદેશોમાં લોકપ્રિય છે. ભારતીય મોમો ભારતીય મસાલાઓ થી ભારે પ્રભાવિત છે. મોમોઝ ભારત માં પણ લોકપ્રિય છે રેસ્ટોરન્ટથી લઈને શેરી વિક્રેતાઓ સુધીની દરેક પ્રકારની દુકાનમાં મળી શકે છે.એ ઘણી ટાઈપ થી બને છે. સ્ટિમ મોમોસ્, બેક મોમો અને ફ્રાઇ મૉમો. પણ original મેથડ સ્ટિમ જ છે અને તે પણ વાંસ ની સ્પેશિયલ બાસ્કેટ માં જ થાય છે.એને વિવિધ આકાર માં આપણી કચોરી ની જેમ stuff કરવામાં આવે છે. આપણે એમાં પણ ઘણું વરિયેશન લાવ્યા છીએ. આપણી ગલી ઓ માં તંદૂરી મોમોસ પણ ખૂબ પ્રચલિત છે. એની સાથે ની એક સ્પેશિયલ રેડ સ્પાયસી ચટણી પણ ખૂબ સરસ હોય છે. Kunti Naik -
વેજ ચીઝ લોલીપોપ સ્ટાર્ટર(veg cheese lolipop starter in Gujarati)
#વિકમીલ# વીક ૩# પોસ્ટ ૬ Er Tejal Patel -
-
મંચુરિયન ફ્રાઇડ રાઈસ &મંચુરિયન ગ્રેવી
#સુપરશેફ૪આ વાનગી માં મંચુરિયન વધેલા ભાત માંથી બનાવેલ છે. અને બધા વેજિટેબલ નાખ્યા છે એટલે હેલ્ધી પણ છે. મંચુરિયન મારી ૩ યર ની બેબી ને બોવ જ ભાવે છે. Hemali Devang -
વેજ. હક્કા નૂડલ્સ (Veg. Hakka Noodles Recipe In Gujarati)
#Fam ચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે બધા ના મોંમાં પાણી આવે.એમાં પણ બાળકો ના ફેવરિટ એવા નૂડલ્સ.મારા ઘર માં તો બધા ના ફેવરિટ છે. આ ફટાફટ બનતી રેસિપી છે. Vaishali Vora -
(Fried momos recipe in gujarati) ફ્રાઇડ મોમોસ
#નોર્થફ્રાઇડ મોમોઝ એ હિમાચલ પ્રદેશની વાનગી છે જે તળી ને કે બાફી ને જમાય છે અને શિયાળામાં જમવામાં બહુજ સરસ લાગે છે Darshna Rajpara -
-
વેજ મોમોસ(veg momos recipe in gujarati)
મોમોસ નેપાળી વાનગી છે.તે તળેલા અને વરાળ થી સ્ટીમ આપી ને બનાવી શકાય પણ મે ક્યારેય ટેસ્ટ નહી કરેલાં હું વિચારતી આ સ્ટીમ આપીને બનેલા મોમોસ કેવા લાગતા હશે પણ એક દિવસ થયું હું ઘરે થોડા બનાવી ને ટેસ્ટ કરુ કેવા લાગે છે અને પહેલી વાર માં જ એકદમ ટેસ્ટી બન્યા અને ઘરમાં પણ બધાને બહુ જ ભાવ્યા.😊 Dimple prajapati -
-
-
-
-
-
વેજ. મોમોસ(Veg Momos Recipe in Gujarati)
આ વાનગી આજ કાલ નાં બાળકો ને ખૂબ ભાવે છે. આ માં શાકભાજી છે અને બાફી ને બનવાનું છે , એટલે ખાવામાં સારુ .#GA4#Week9 Ami Master
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13053296
ટિપ્પણીઓ