કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મટર છોલે ટીક્કી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મટર છોલે ટીક્કી રેસીપી મુખ્ય ફોટો

મટર છોલે ટીક્કી

Shobhana Vanparia
Shobhana Vanparia @cook_20105040

#વીક મિલ ૩

#વીક મિલ ૩

વધુ વાંચો

મટર છોલે ટીક્કી

Shobhana Vanparia
Shobhana Vanparia @cook_20105040

#વીક મિલ ૩

#વીક મિલ ૩

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૪
  1. 2 કપપલાળેલા છોલે ચણા (1 કપ સૂકા છોલે ચણા)
  2. 1 કપકપ ફ્રેશ લીલા વટાણા
  3. 1ટી સ્પુન ખાંડ
  4. 2બારીક કાપેલી ઓનિયન
  5. 2ટેબલ સ્પુન આદુ, મરચા અને લસણની પેસ્ટ
  6. 1ટી સ્પુન આખું જીરુ
  7. 5ટેબલ સ્પુન મેંદાનો શેકેલો લોટ
  8. 1ટેબલ સ્પુન સોલ્ટ અથવા તમારા ટેસ્ટ મુજબ
  9. 1/2ટી સ્પુન ગરમ મસાલો
  10. 1ટેબલ સ્પુન સોલ્ટ અથવા તમારા ટેસ્ટ મુજબ
  11. 1/2ટી સ્પુન ગરમ મસાલો
  12. 3ટેબલ સ્પુન મેંદાનો લોટ
  13. 1/2ટી સ્પુન મીઠું, જરુર મુજબ પાણી
  14. 3/4 કપડ્રાય બ્રેડ ક્રમ્સ
  15. શેલો ફ્રાય કરવા માટે જરુર મુજબ ઓઇલ
  16. ગાર્નિશિંગ માટે
  17. થોડાબોઇલ્ડ લીલા મટર, છોલે, ઓનિયન રીંગ્સ અને ટોમેટો કેચપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ છોલે ચણાને ધોઇને હુંફાળા ગરમ પાણીમાં 7-8 કલાક માટે પલાળો. ત્યારબાદ તેને 4 વ્હીસલ કરી પ્રેશર કૂક કરો.
    તે દરમિયાનમાં ફ્રેશ લીલા વટાણા લઈ તેને ધોઇ લ્યો. પેનમાં પાણી ગરમ થાય એટલે તેમાં ઉમેરી તેમાં ખાંડ ઉમેરી બોઇલ કરી લ્યો.

    મટર છોલે ટીક્કી રેસીપી સ્ટેપ1ફોટો
    મટર છોલે ટીક્કી રેસીપી સ્ટેપ1ફોટો
    મટર છોલે ટીક્કી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મોટો ગ્રાઇંડર જાર લઈ તેમાં બાફેલા પાણી નિતારેલા છોલે, લીલા વટાણા અને ઓનિયન ઉમેરો.
    ત્યારબાદ તેમાં 1 ટી સ્પુન આખુ જીરુ અને તમારા સ્વાદ મુજબ મીઠું ઉમેરો.
    બધુ અધકચરું ગ્રાઇંડ કરી લ્યો.
    હવે તેને એક મિક્સિંગ બાઉલમાં ટ્રાંસફર કરો.
    ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પુન આદુ, મરચા, લસણની મિક્ષ પેસ્ટ ઉમેરો.
    સાથે તેમાં ½ ટી સ્પુન ગરમ મસાલો, 5 ટેબલ સ્પુન મેંદાનો શેકેલો લોટ અને ¾ ટેબલ સ્પુન લેમન જ્યુસ ઉમેરો. બધુ એક્દમ ભળી જાય એ રીતે મિક્ષ કરી લ્યો. મિશ્રણ જરા પ્રેસ કરી 5 મિનિટ રહેવા દ્યો.

    મટર છોલે ટીક્કી રેસીપી સ્ટેપ2ફોટો
    મટર છોલે ટીક્કી રેસીપી સ્ટેપ2ફોટો
    મટર છોલે ટીક્કી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક મટર છોલે ટીક્કી લઈ તેને બનાવેલી મેંદાની સ્લરીમાં મૂકો. બન્ને બાજુ ફેરવીને બરાબર સ્લરી લાગી જાય એટલે કાંટા ચમચી વડે વધારાની સ્લરી નિતારીને બ્રેડ ક્રમ્સની પ્લેટમાં મૂકો.
    બધી બાજુ ફેરવીને બરાબર ઓલ ઓવર બ્રેડ ક્રમ્સ લગાવી લ્યો. ફરતે આંગળીઓથી જરા પ્રેસ કરી લ્યો, જેથી બ્રેડ ક્રમ્સ તેના પર બરાબર સ્ટીક થઈ જાય. શેલો ફ્રાય કરતી વખતે છૂટા પડી ના જાય.
    એ પ્રમાણે બધી ટીક્કીઓમાં ક્રમ્સનું કોટીંગ કરી લ્યો.

    મટર છોલે ટીક્કી રેસીપી સ્ટેપ3ફોટો
    મટર છોલે ટીક્કી રેસીપી સ્ટેપ3ફોટો
    મટર છોલે ટીક્કી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે નોન સ્ટીક તવાને મિડિયમ ફ્લૈમ પર ગરમ કરી તેમાં થોડું ઓઇલ મૂકો. હવે તેના પર મટર છોલે ટીક્કી મૂકો. તેના પર પણ ઓઇલ મૂકી શેલો ફ્રાય કરો.
    હવે એક્બાજુ સરસ ગોલ્ડન કલરની શેલો ફ્રાય થઈ જાય એટલે મટર છોલે ટેક્કીને ફ્લિપ કરી બાકીની બાજુ પણ શેલો ફ્રાય કરો. જરુર પડે તો થોડું ઓઇલ ઉમેરો. એ બાજુ પણ શેલો ફ્રાય થઈ જાય એટલે એક પ્લેટમાં ટ્રાંસ્ફર કરો. આ પ્રમાણે બધી ટીકીઓ શેલો ફ્રાય કરી લ્યો.

    મટર છોલે ટીક્કી રેસીપી સ્ટેપ4ફોટો
    મટર છોલે ટીક્કી રેસીપી સ્ટેપ4ફોટો
    મટર છોલે ટીક્કી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    લેસ ઓઇલમાં શેલો ફ્રાય કરેલી હેલ્ધી અને ટેસ્ટી મટર છોલે ટીકી સર્વ કરવા માટે રેડી છે. હવે તેને બોઇલ્ડ મટર, છોલે, ઓનિયન રીંગ્સ અને ટોમેટો કેચપથી ગાર્નીશ કરી ટોમેટો કેચપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો

    મટર છોલે ટીક્કી રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shobhana Vanparia
Shobhana Vanparia @cook_20105040
પર July 17, 2020 18:08

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
  2. બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
  3. ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
  4. વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
  5. મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
  1. આખી ડુંગળી નુ શાક(akhi dungri nu shaak recipe in gujarati)
  2. વેજીટેબલ ઓ ગ્રેટીન (vegetable au gratin recipe in Gujarati)
  3. દૂધીના મલ્ટી ગ્રેન ઢોકળા (multi grain dhokla recipe in Gujarati)
  4. જાંબુ શોટૅ ઝાર વીથ કેક(jambu jar cake recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13058744
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close