જાંબુ શોટૅ ઝાર વીથ કેક(jambu jar cake recipe in Gujarati)

જાંબુ શોટૅ ઝાર વીથ કેક(jambu jar cake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોકલેટ સોસ બનાવવા:. માઈક્રોવેવ ના બાઉલ માં વ્હાઈટ ચોકલેટ અને ફ્રેશ ક્રીમ લઈ તેને ૩૦-૪૦ સેકન્ડ માટે માઈક્રોવેવ માં મૂકો.૪૦ સેકન્ડ પછી બહાર કાઢી બરાબર મિક્ષ કરી લો.
- 2
જાંબુ ગ્લેઝ બનાવવા:. અડધો બાઉલ જાંબુ ની પ્યુરી લઈ તેમાં ખાંડ ઉમેરો.થોડુ ઉકળે એટલે તેમાં કોનૅફલોર ઉમેરી એને સતત હલાવતા રહો.થોડુ જાંબુ થાય એટલે ગૅસ બંધ કરો.
- 3
લેમન વ્હીપડ ક્રીમ:. અડધો બાઉલ વ્હીપડ ક્રીમ લઈ તેમાં ફલેવર માટે લીંબુ નો પીળો ભાગ છીણવો.(સફેદ ભાગ ના લેવો નઈ તો કડવું થઈ જશે). હવે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો.તેમા પીળો ફૂડ કલર ઉમેરી શકો છો.
- 4
વેનીલા આઈસ્ક્રીમ લેયર માટે:. વેનીલા આઈસ્ક્રીમ માં ૨ ચમચા વ્હીપડ ક્રીમ ઉમેરવું.(જેનાથી જલ્દી ઓગળશે નઈ.)
- 5
હવે, કાચની એક નાની બરણી લો.તેમા વેનીલા કેક નું લેયર બનાવો.
- 6
હવે તેના ઉપર જાંબુ ની પ્યુરી નું લેયર બનાવો.તેના પર લેમન વ્હીપડ ક્રીમ નું લેયર બનાવો.
- 7
તેના પર બિસ્કિટ ના ભૂખાનુ અને તેના પર ચોકલેટ સોસ નું પાતળુ લેયર બનાવો.હવે, સમારેલા જાંબુ ના પીસ મૂકી તેના પર વેનીલા આઈસ્ક્રીમ નું લેયર બનાવી તેના ઉપર જાંબુ ના ગ્લેઝનુ લેયર બનાવી તેને વ્હીપડ ક્રીમ, જાંબુ અને ફુદીના ના પાન થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જાંબુ કેક(jambu cake recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક પોસ્ટ 26 ફ્રેન્ડસ જાંબુ કેક જેટલી દેખાવમાં સરસ છે તેનો ટેસ્ટ પણ એટલો જ સરસ છે. Nirali Dudhat -
ચોકો વેનીલા ઇન્સ્ટન્ટ કેક(choco vanila cake recipe in Gujarati)
#માઇઇબુક#NoOvenBaking#trendઆવા મહામારી નાં સમય મા જો કોઈ નો જન્મ દિવસ આવે તો બહાર થી કેક લાવવા નો ડર લાગે છે તો મે ઘર માંજ એકદમ સેહ્લી રીત થી કેક બનાવી છે. એ પણ ઓવન વગર.ખાલી ૩ થી ૪ ઘટક થી.જે ખૂબજ સોફ્ટ બની છે. Vishwa Shah -
ગુલાબ જાંબુ આઈસ્ક્રીમ
#ઇબુક#Day27ઉત્સવ સ્પેશિયલ..સ્વાદિષ્ટ વેનીલા આઈસ્ક્રીમ સાથે ગરમ ગુલાબ જાંબુ નું સ્વાદ માણો હશે.તો બનાવો સ્વાદિષ્ટ નવીનતમ આઇસક્રીમ ની વાનગી.. ગુલાબ જાંબુ આઈસ્ક્રીમ.વિપડ ક્રીમ( ટ્રોપોલાઇટ), મીની ગુલાબ જાંબુ અને કેસર- પીસ્તા સાથે બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
ગુલાબજાંબુ વીથ ગુલાબ અને જાંબુ (Gulab Jamun With Gulab Ane Jamun Recipe In Gujarati)
ગુલાબજાંબુ બનાવ્યા તો કંઇક નવું કર્યું છે Shilpa Shah -
-
-
પીનાટા કેક (Pinata Cake Recipe In Gujarati)
#GA4#Week10પીનાટા કેક/ હેમર કેક#cookpadindia#cookpadgujaratiActually, ઘણા ટાઈમ થી આ કેક જોઈ અને મોલ્ડ વગર બનાવી.... ખુબજ સરસ બની છે.... તમે પણ ટ્રાય કરજો..... Tulsi Shaherawala -
જાંબુ પોપ્સીકલ્સ (Jambu popsicles recipe in Gujarati)
જાંબુ પોપ્સીકલ્સજાંબુ શોટ તો આપણને બધાને બહુ જ પસંદ છે. તો મને થયું કે જાંબુ પોપ્સીકલ્સ ટ્રાય કરવા જોઈએ. તો મેં બનાવ્યા અને બધાને બહુ જ મજા પડી. તમે પણ ટ્રાય કરો જ્યાં સુધી માર્કેટમાં જાંબુ મળે છે નહિતર એક વર્ષની રાહ જોવી પડશે😃😃#માઇઇબુક#post20 spicequeen -
રસમલાઈ કેક (Rasmalai Cake Recipe In Gujarati)
#FDS#cookpad#cookpadindia#cookpadgujratiઆપણા જીવન મા દોસ્ત નુ એક ખાસ મહત્વ હોય છે. દોસ્ત આપણા સુખ દુઃખ ના સાથીદાર હોય છે. મારી આ રેસિપી મારા એ બધા મિત્રો માટે જેમનુ મારી લાઈફ મા ખુબ મહત્વ છે. Bhavini Kotak -
જાંબુ સંદેશ (સુગર ફ્રી)
#cookpadturns3પશ્ચિમ બંગાળ ની જાણીતી મીઠાઈ સંદેશ એ તાજા પનીર માંથી બનતી મીઠાઈ છે . આજે મેં સુગર ફ્રી અને રાવણા જાંબુ ના સ્વાદ વાળા સંદેશ બનાવ્યા છે. જે બહુ જલ્દી અને સરળ રીતે બની જાય છે. Deepa Rupani -
-
ગુલાબ જાંબુ(gulab jambu recipe in gujarati)
#સાતમ આ જાંબુ પાઉંભાજી અને ફાઈડ રાઈસ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. લગ્ન પ્રસંગ માં પણ આ જાંબુ બનાવવા માં આવે છે. Ila Naik -
-
ઓરીયો કેક (Oreo Cake recipe in Gujarati)
#DA#week1નાના મોટા બધા ને ભાવતી વાનગી... જોઈ ને મન લલચાય... Trusha Riddhesh Mehta -
#જાંબુ મિલ્ક શેક(jambu milk shake recipe in Gujarati)
#સુપરશેફ ૩#મોનસૂનસ્પેશ્યલ#પોસ્ટ ૩#માઇઇબુક#પોસ્ટ_૨૦ Nisha Mandan -
રાઈસ મેંગો કેક (Rice Mango cake recipe in gujarati)
#કેરીફ્રેન્ડ્સ, હવે મેંદો બહુ થયો ખરું ને?આમ પણ, કેરી ની સીઝન હોય અને તેમાંથી અવનવી વાનગી ઓ બની રહી હોય તો કેક પણ બનાવી જ દઈએ. મેં અહીં મેંદા ના લોટ ના બદલે બાસમતી ચોખા નો લોટ યુઝ કરી ને મેંગો ફ્લેવર્ડ કેક બનાવી છે . એમાં પણ કેક ગરમ ખાવા ની જેટલી મજા છે એટલી જ ઠંડી . ઠંડી કેક સાથે આઈસ્ક્રીમ.... એક સરસ કોમ્બો સર્વ કરી શકશો. તો ફ્રેન્ડ્સ, કેક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
પાન શોટ્સ (Pan Shots Recipe in Gujarati)
#goldenapron_3 #Week_11 #Milk#માઇઇબુક #પોસ્ટ_૧૫#newજમ્યા પછી પાન ખાવાની મજા આવી જાય છે. પણ આજે મેં એને ડ્રીંક તરીકે બનાવેલ છે. અને ખરેખર ખૂબ જ સરસ લાગે છે. Urmi Desai -
જાંબુ નો જયુસ(jambu juice in Gujarati)
#માઇઇબુક #વીક મીલ૩ #પોસ્ટ૯ પોસ્ટ ૨1 જાંબુ ડાયાબિટીસ માટે બહુ જ સારો છે અને સ્વાદ મા પણ સારો લાગે છે Smita Barot -
ગુલાબ જાંબુ (gulab jambu recipe in Gujarati)
#trendગુલાબ જાંબુ એક એવી વાનગી છે જે લંચ અને ડિનર બંનેમાં બધાને ફાવે છે. Neha Suthar -
-
જાંબુ વીથ પ્લમ જ્યુસ
#વિક મિલ2#સ્વીટ રેસીપી#માઇઇબુક રેસીપી#પોસ્ટ 24#જાંબુ વીથ પ્લમ જ્યુસ Kalyani Komal -
જાંબુ ફ્રેશનર (Jamun Freshener Recipe in Gujarati)
#immunityજાંબુ ફ્રેશનરJamunva rrrrrreee💜💜Tere Rang 💜 Me... Yun Rang Hai Mera man❤... મોસમ ના પહેલા જાંબુ અને એમનાથી બનેલ જાંબુ ફ્રેશનર..... આયે....હાયે....સંતૄપ્ત મન ❤..... મૌજા હી મૌજા 💃💃 જાંબુ મા અનેક પોષક તત્વો રહેલા છે જે આપણને ઘણાં રોગથી બચાવે છે... એમાં કલેવોનોઇડ અને કિનોલિક સંયોજનો હોય છે જે અત્યંત શક્તિશાળી એન્ટીઓક્સીડન્ટ માનવામાં આવે છે જે શરીર માંથી હાનીકારક રેડિકલને દૂર રાખવામા મદદ કરે છે સાથે શરીર ની ઈમ્યુનીટી સીસ્ટમ ને મજબૂત બનાવે છે .... ડાયાબિટીસ માટે રામબાણ...એમાં પોટેશિયમ ભરપુર માત્રામાં હોવાથી હાર્ટએટેક, હાઇ બ્લડ પ્રેશર, લોહીની માત્રામાં વધારો... સ્ટ્રોક... વગેરે બિમારીઓ થી બચી શકાય છે.... વિવિધ પ્રકારના પોષક તત્વો જેવાકે વિટામીન સી, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ વગેરે ના કારણે રોગપ્રતિકારક શક્તિ મા વધારો થાય છે... ઉપરાંત ઉધરસ... શરદી...કબજિયાત... કફ... પેટ ની સમસ્યા... દમ જેવી બીમારીઓ મા રાહત મલે છે Ketki Dave -
જાંબુ કેન્ડી(jambu candy in Gujarati)
#વીકમિલ 2#સ્વીટ ડિશ#માઈ બુક રેસીપી#પોસ્ટ ૨૫#જાંબુ કેન્ડી Kalyani Komal -
જાંબુ પાઇનેપલ મોકટેલ(Jambu Mocktail Recipe in Gujarati)
#GA4#week17# Mocktail#પાઇનાજાંબુ મોકટેલ જામુન ને પાઇનેપલ સે કહાતું જો મેરે રંગ મે...💜... રંગ મીલાલે... સંગ🤝 મે હો લે...તો મોકટેલ🍹 બન જાયે unique...💃તો... જાંબુ & પાઇનેપલ નું મોકટેલ🍹 પી પાડો બાપ્પુડી.... અને ફટાફટ🤗🤷♀️ ફ્રેશ થઇ જાઓ Ketki Dave -
-
મેંગો કસ્ટડઁ હલવો (Mango custard halwa recipe In Gujarati)
મારી પુત્રી ને કેરી ખુબ જ ભાવે છે, એટલે કેરી ની સીઝન માં હું તેનાં માટે નવી નવી કેરી થી બનતી વાનગી બનાવવા નો હંમેશા ટા્ય કરતી રહેતી હોવું છું મેં આ મેંગો કસ્ટડઁ ની રેશીપી જોઈ અને મારાથી તે બનાવ્યા વગર ના રહેવાયું.મેં મેંગો કસ્ટડઁ હલવો પહેલી વાર બનાવ્યો. હલવો બહું જ સરસ બન્યો છે. એકદમ ટેસ્ટી અને ખુબ જ ઓછા સમય માં એ પણ બહુ ઓછા સામાન ની મદદ થી બની ગયો.ઘરમાં બાધા ને ખુબ જ ભાવ્યો. તમે પણ જરુર થી બનાવજો. અને જણાવજો કે કેવો બન્યો??#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
-
-
ગુલાબજાંબુ કેક (Gulab Jamun Cake recipe in Gujarati)
#trending#GulabJamunCakeગુલાબજાંબુ અને કેક એ બંને મારી દિકરી નાં ખુબ જ ફેવરેટ છે. ઘણાં સમય થી હું ગુલાબજાંબુ કેક બધાને બનાવતાં જોઈ રહી છું. મને પણ બનાવવાનું ખુબ મન થઈ ગયું હતું. પણ કોઈ વાર બનાવી ન હતી એટલે મન થોડું પાછું પડી જતું હતું... કે કેવો લાગતો હસે એ બંને નો ટેસ્ટ જોડે, અને સારી બનશે કે કેમ આ એક અલગ જ જાત ની કેક!!!ગુલાબજાંબુ અને કેક એ બંને અલગ અલગ તો અવાર નવાર વાર-તહેવારે ઘરે બનતાં જ હોય છે, પણ આજે તો નક્કી કરી જ લીધું કે આ ગુલાબજાંબુ કેક બનાવવાનો હું પ્રયત્ન જરુર કરીસ. ઘરમાં ગુલાબજાંબુ નું પેકેટ તો હતું જ, અને કેક નો બધો સામાન. બસ, પછી તો બનાવી દીધી ગુલાબજાંબુ કેક. ખુબ જ સરળ છે. બંને ને અલગ થી બનાવી જોડે અસ્મ્બલ કરી, આઈસીંગ લગાવ્યું અને જરા ડેકોર. એકદમ ટેસ્ટી કેક તૈયાર થઈ ગઈ.ગુલાબજાંબુ કેક ખુબ જ સરસ બની છે. ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગી. અમારી ઘરે તો બધાને ખુબ જ ભાવી. કાંઈ નવું બનાવવાની મને મઝા પણ પણ આવી. અને ઘરે બધાં ને એક નવી વસ્તુ ખાવાનો મોકો મળ્યો. જો તમે ગુલાબજાંબુ કેક બનાવી ના હોય તો, જરુર થી બનાવજો. અને જરુર થી જણાવજો કે તમને આ કેક કેવી લાગી!!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah
More Recipes
ટિપ્પણીઓ