પાઇના ફ્રુટી કસ્ટડૅ(pina fruity custard recipe in gujarati)

Sonal kotak @cook_22001641
પાઇના ફ્રુટી કસ્ટડૅ(pina fruity custard recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધને ગરમ કરો.થોડુ ઉકાળો.પછી કસ્ટડૅ ને વાટકી માં થોડું ઠંડુ દૂધ લઇ તેમા મિક્સ કરીને દૂધમાં ઉમેરો.કેસર પણ એ જ રીતે ઉમેરો.થોડુ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દો.
- 2
હવે તેમાં બધા ડ્રાયફ્રુટના ઝીણા ટુકડા કરી ઉમેર.એક વાટકીમાં થોડું તૈયાર કરેલ દૂધ લઇ તેમા પાઇનેપલ એસન્સ નાખી મિક્સ કરો.હવે ગ્લાસમાં પાઇનેપલ વાળુ દૂધ ફરતે નાખી તેને ૫ મીનીટ ફ્રીઝરમાં સેટ કરો.
- 3
હવે તેમાં રેડી કરેલ દૂધ નાખી ટુટીફુટી નાખી ઠંડુ થવા ફ્રીઝરમાં મૂકો.તો રેડી છે પાઇના ફ્રુટી ક્સ્ટડૅ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13059200










ટિપ્પણીઓ (3)