રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપડે એક પેન માં બટર લેશું ત્યાર બાદ તેમાં ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કૂક થવા દેવું
- 2
ત્યાર બાદ તેમાં ગાર્લીક પેસ્ટ એડ કરવી ને પછી ટોમેટો ને કેપ્સીકમ એડ કરી ને કિચન કિંગ મસાલા એડ કરી કૂક થવા દેવું.
- 3
ત્યાર બાદ તેમાં રાઈસ એડ કરી ને બધા મસાલા એડ કરી ૩ થી ૪ મિનિટ કૂક થવા દેવું. આપડા પુલાવ રેડી છે જેને આપડે પાપડ સાથે સર્વ કરીશુ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13061607












ટિપ્પણીઓ (2)